ETV Bharat / bharat

TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - રાજ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM
TOP NEWS @1 PM
author img

By

Published : Mar 6, 2021, 1:02 PM IST

PM મોદી કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે ડિફેન્સ કૉન્ફરન્સમાં હાજર, દેશની સુરક્ષા બાબતે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે

વડોદરાના મોતીપુરામાં ટીસ્યુ બનાવતી કંપનીમાં ભીષણ આગ

કોરોનાની રસીકરણના પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની તસવીરો અંગે તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરીયાદ

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગુજરાત સરકારને ચીમકી, ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ મામલે લડતની હાકલ

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યપાલે કર્યું સ્વાગત

મૂળ ભારતીય નૌરીન હસન ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના બન્યાં ઉપાધ્યક્ષ

આઇશા આત્મહત્યા કેસ : પોલીસ FSLની મદદ લે તેવી શક્યતા

સંરક્ષણ મંત્રાલયે કાપડ સંબંધી જરૂરિયાતોની માહિતી સુરતના ચેમ્બર ઓફ કોમર્સને મોકલી

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.