- પીલીભીતમાં ધર્મ પરિવર્તનનો કિસ્સાઓ સામે આવ્યો
- લગ્નના હેતુથી યુવતીને ધર્મ પરિવર્તન કરવવામાં આવી રહ્યું હતું
- પોલીસને ઘટનાની જાણ થતા અટકાયત કરાઇ
ઉત્તર પ્રદેશ (પીલીભીત): સરકારની કડકકાર્ય વાહી બાદ પણ ધર્મ પરિવર્તનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પીલીભીતમાં ગુજરાતથી એક યુવતીને લગ્નના હેતુથી લઇ આવવામાં આવી હતી અને તેનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ધર્મ પરિવર્તનની કાર્યવાહી અટકાવી આરોપી યુવક અને યુવતીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ ધર્મપરિવર્તન કેસમાં એક શખ્સની ATSએ કરી ધરપકડ
યુવતીને પ્રેમ જાળમાં ફસાવી
મૂળ, બિઝલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્યાસપુર વિસ્તારમાં રહેતો સૈયદ તસ્લીમ આરીફ ગુજરાતના વડોદરા જિલ્લાના પાણીપત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભંગારના વેપારી તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. લગ્નના બહાને તેને પીલીભીત લાવવામાં આવી હતી, જ્યાં લગ્નના આશયથી યુવતીને સેહરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈ સંબંધીના ઘરે આરોપી દ્વારા યુવતીનું ધર્મપરિવર્તન કરવામાં આવી રહ્યું હતું. પોલીસને બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યી હતા. પોલીસને બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્ચી હતી અને બંનેની ધરપકડ કરી પૂચ્છપરછ શરૂ કરી હતી યુવક, યુવતી, મૌલવી સહિત 3ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ ભરૂચમાં મુસ્લિમ યુવતીને ધર્મપરિવર્તન કરાવવા મુદ્દે આવેદનપત્ર