ETV Bharat / bharat

આવાસ યોજનાની જાહેરાતમાં જોવા મળતી મહિલા પોતે રહે છે ભાડાના મકાનમાં - પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં એક અજબગજબ મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમોશન માટે એક જાહેરાત તૈયાર કરવામાં આવી છે, જેમાં એક મહિલા દર્શાવવામાં આવી છે, પરંતુ જ્યારે આ મહિલાને જાહેરાત અંગે જણાવવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેમને તો આ અંગેની તો તેમને જાણ પણ નથી. તેઓ આજે ભાડાના મકાનમાં રહે છે.

આવાસ યોજનાની જાહેરાતમાં જોવા મળતી મહિલા પોતે રહે છે ભાડાના મકાનમાં

author img

By

Published : Mar 23, 2021, 9:22 AM IST

  • પશ્ચિમ બંગાળમાં દીવા તળે અંધારુ જેવો ઘાટ સર્જાયો
  • પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત અંગે સર્જાયો વિવાદ
  • જાહેરાતમાં જોવા મળતી મહિલા રહે છે ભાડાના મકાનમાં

આ પણ વાંચોઃ ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 10 હજાર 121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમોશન માટે એક જાહેરાત તૈયાર કરવામાં આવી છે, જેમાં એક મહિલા દર્શાવવામાં આવી છે, પરંતુ જ્યારે આ મહિલાને જાહેરાત અંગે જણાવવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેમને તો આ અંગેની તો તેમને જાણ પણ નથી. તેઓ આજે ભાડાના મકાનમાં રહે છે. થોડા દિવસ પહેલા જ ઘણા સમાચારપત્રોમાં પહેલા પાના પર આ જાહેરાત છાપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવતા મકાનો ત્રણ વર્ષ બાદ પણ નથી અપાયા

જાહેરાતમાં દેખાતી મહિલા યોજના વિશે જ અજાણ

જાહેરાતમાં હસતા ચહેરાવાળી એક મહિલાને દર્શાવવામાં આવી છે, જે કહે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને એક ઘર મળ્યું છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી 24 પરિવારોને લાભ મળ્યો છે, પરંતુ જે મહિલા લક્ષ્મીદેવીને જાહેરાતમાં દર્શાવાઈ છે. તેમને તો આ યોજના વિશે જાણ પણ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.