ETV Bharat / bharat

કેરાલામાં ત્રણ હેવાનોએ અબોલ પશુ પર આચર્યુ દુષ્કર્મ - બકરી પર બળાત્કાર

કેરાલાના કાસરગોડના કન્હાનગઢ નજીક એક ગર્ભવતી બકરી પર બળાત્કાર (Rape of a goat in Kasaragod) કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૂળ તમિલના સેન્થિલની ધરપકડ કરી છે અને અન્ય બે આરોપીઓની શોધ ખોળ ચાલુ છે.

ત્રણ હેવાનોઓએ અબોલ પશુ પર આચર્યુ દુષ્કર્મ

author img

By

Published : Apr 1, 2022, 4:32 PM IST

કસરાગોડઃ કેરાલાના કાસરગોડના કન્હાનગઢ નજીક એક ગર્ભવતી બકરી પર બળાત્કાર (Rape of a goat in Kasaragod) કરીને તેની હત્યા કરવામાં આવી (Pregnant goat raped and killed by three persons at Kasaragod) હતી. પોલીસે મૂળ તમિલના સેન્થિલની ધરપકડ કરી છે અને અન્ય બે આરોપીઓની શોધ ખોળ ચાલુ છે.

આ પણ વાંચો: Goat rings temple bell every day: તિરુનેલવેલીના મંદિરમાં ઘંટડી વગાડતી બકરી, જોઈને લોકો થયાં આશ્ચર્યચકિત

પોલીસે જણાવ્યું હતું કે, કન્હાનગઢમાં રેસ્ટોરન્ટ ચલાવતી વેલર મોઈદીન કુંજની બકરીનું યૌન શોષણ (Sexual exploitation of goats) કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી. આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચો: વડોદરામાં નિસર્ગની અસરઃ વીજળી પડતા 3 બકરી અને એક વ્યક્તિનું મોત

મંગળવારે રાત્રે સામાન્ય હડતાળને કારણે હોટેલ બંધ હતી. માલિકને રેસ્ટોરન્ટની પાછળની બાજુથી બકરીની બૂમો સંભળાઈ હતી. જ્યારે તે અન્ય સ્થાનિક લોકો સાથે સ્થળ પર ગયો ત્યારે તેઓએ સેંથિલને સ્થળ પરથી ભાગી જવાતા જોયો. અન્ય બે આરોપીઓ જેઓ સેંથિલ સાથે હતા તે પણ સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.