ETV Bharat / bharat

LRD ભરતીની છેલ્લી પસંદગીની યાદી જાહેર, 29 ઓક્ટોબરે પસંદગી પત્ર અપાશે - LRD Recruitment Board Chairman Hasmukh Patel

LRD ભરતી (LRD recruitment) ના 9810 ઉમેદવારોને પસંદગી પત્રો આપવા અંગે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના ટ્વિટર થકી માહિતી આપી છે. કુલ મળીને 9810 ઉમેદવારોની પસંદગી અંગે બોર્ડની વેબસાઇટ પર મુકી (LRD Recruitment Final Selection List Announced) અપડેટ આપવામાં આવી છે. આ ઉમેદવારોને પસંદગી પત્ર આપવાનો કાર્યક્રમ તારીખ 29 ઓક્ટોબરના રોજ યોજાશે.

LRD ભરતીની અંતિમ પસંદગી યાદી જાહેર, પસંદગી પત્ર આપવાનો કાર્યક્રમ 29 ઓક્ટોબર

author img

By

Published : Oct 26, 2022, 9:25 AM IST

ન્યૂઝ ડેસ્ક: LRD ભરતી (LRD recruitment) ને લઇ મહત્વના અપડેટ સામે આવી રહી છે. જેમાં જે ઉમેદવાર છેલ્લા કેટલાક સમયથી જે વસ્તુની રાહ જોઈને બેઠા હતા એ સમય હવે આવ્યો છે. LRD ભરતીની છેલ્લી પસંદગી યાદી જાહેર (LRD Recruitment Final Selection List Announced) કરી દેવમાં આવી છે. જેમાં ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂરી થઈ ચૂકી છે. કુલ 9810 LRD ભરતીના ઉમેદવારોને પસંદગી પત્રો આપી દેવાશે. આગામી 29 ઓક્ટોબરના રોજ આ પત્રો એમના હાથમાં હશે.

  • જાતિ પ્રમાણપત્રો વેરીફાઈ થઈ ગયા છે તેવા લોકરક્ષક ભરતીના 9,810 ઉમેદવારોની પસંદગી યાદી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

    આ ઉમેદવારોને પસંદગી પત્ર આપવાનો કાર્યક્રમ તારીખ 29 ઓક્ટોબરના રોજ રાખવામાં આવનાર છે.

    — Hasmukh Patel (@Hasmukhpatelips) October 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જાતિ પ્રમાણપત્રો વેરીફાઈ થઈ ગયા છે તેવા લોકરક્ષક ભરતીના 9,810 ઉમેદવારોની પસંદગી યાદી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ ઉમેદવારોને પસંદગી પત્ર આપવાનો કાર્યક્રમ તારીખ 29 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે.--હસુમખ પટેલ

વેરીફીકેશન: ગુજરાત સરકારના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે.

ઉમેદવારોની ૫સંદગી: અનામત જાતિના ઉમેદવારો પૈકી SC, ST, SEBC ઉમેદવારો પૈકીના નીચે મુજબના ઉમેદવારોના જાતિના પ્રમાણ૫ત્ર જે તે વિભાગ ઘ્વારા વેરીફાય કરવાના બાકી છે. જેથી તેટલા ઉમેદવારોનું ૫રિણામ હાલ બહાર પાડવામાં આવ્યુ નથી. SC-03, ST-589, SEBC-57, જે પૈકી 36 ઉમેદવારોની ૫સંદગી જનરલ કેટેગરીમાં થયેલ છે. આ તમામ ઉમેદવારોનું ૫રિણામ તેઓના જાતિના પ્રમાણ૫ત્રો વેરીફાય થયા બાદ બહાર પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.