ETV Bharat / bharat

The Black and Brown Pitch: 8મી ઓક્ટોબરની મેચમાં ધી ચિપોક પિચની ભૂમિકા મહત્વની રહેશે - ઓસ્ટ્રેલિયા

ધી ચિપોક પિચ તેના રંગ અને લાક્ષણિકતાને લઈને ખરેખર ડેકક્ન છે. આવતીકાલે જે મેચ રમાવાની છે તેમાં પિચને બ્રાઉન અને બ્લેક કાદવથી બનાવવામાં આવી છે. તેને બે દિવસ માટે કવર કરવામાં આવી છે. તેના વિગતવાર કારણો વિશે વાંચો વિગતવાર.

આવતીકાલની મેચમાં  ચિપોક પિચની ભૂમિકા મહત્વની રહેશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 7:38 PM IST

Updated : Oct 9, 2023, 8:10 PM IST

ધી ચિપોક પિચ વિશેઃ ધી ચિપોક પિચ તેના રંગ અને લાક્ષણિકતાને લઈને ખરેખર ડેકક્ન છે. આવતીકાલે જે મેચ રમાવાની છે તેમાં પિચને બ્રાઉન અને બ્લેક કાદવથી બનાવવામાં આવી છે. તેને બે દિવસ માટે કવર કરવામાં આવી છે. તેનું કારણ? આ પિચને હેન્ડલ કરવી ખરેખર કઠીન છે. આ 22 યાર્ડને દિવસભરની 29થી 30 ડિગ્રી ગરમીને લીધે નુકસાન પહોંચે તે ડિઝાસ્ટર સમાન હોવાની ચિંતા ક્યુરેટરને સતાવે છે. તેઓ પિચ પર લાઈટ રોલિંગ કરી રહ્યા છે અને તેમણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ પિચનું પરિક્ષણ કરી શકે તે માટે કવર ખાલી દીધા છે. સામાન્ય રીતે ક્યુરેટર્સ હવામાન સંદર્ભે આ પિચને તેયાર કરે છે. પહેલા હાફમાં રન બનાવવાનો જે ઘસારો પહોંચે તેના માટે બ્રાઉન બ્લેક ટોપ અને લીલા ઘાસને ટ્રીમ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે આ મોડી સાંજે પરિસ્થિતિમાં બદલાવ કરશે. તેથી અહીં 270-280 રનનો સ્કોરની સ્પર્ધા શક્ય બનશે. તેમજ આ ભારતીય સ્પિનરો માટે જાદૂ સમાન છે. ઈતિહાસ મુજબ અનિલ કુંબલેએ અહીં સૌથી વધુ 48 વિકેટો લીધી છે. અનિલ કુંબલે પછી તરત 42 વિકેટ સાથે હરભજનસિંહનો નંબર આવે છે.

આ વિંગમાં ફર્સ્ટ ફૂલ હાઉસઃ 2023નો વર્લ્ડ કપ હાઉસ ફુલ થઈ જશે જ્યારે 8મી ઓક્ટોબરે ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ કપની તેની પ્રથમ મેચ રમશે. વર્લ્ડ કપની શુભારંભ મેચ જે ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતાવાળા અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્થિત સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની પાંખી હાજરી નોંધાઈ હતી. જ્યારે મેચ શરૂ થઈ ત્યારે સ્ટેડિયમમાં પ્રેક્ષકો ઓછા જોવા મળ્યા હતા. આઈસીસીએ જાહેરાત કરવી પડી હતી કે આ મેચ જોનારા પ્રેક્ષકો 46,000 હતા, પરંતુ સ્ટેડિયમ એટલું વિશાળ હતું કે પ્રેક્ષકોની હાજરી પાંખી લાગતી હતી. ચેન્નાઈમાં રમાનાર મેચ માટે આ સમસ્યા નહીં થાય કારણ કે ચેન્નાઈ સ્ટેડિયમની દરેક ટિકિટ વેચાઈ ગઈ છે. સ્ટેડિયમના દરવાજા બહાર પ્રેક્ષકો હજુ પણ ટિકિટ માટે પોતાનું નસીબ અજમાવતા જોવા મળ્યા છે. પરંતુ આવતીકાલે અહીં પેશન, ચીચીયારીઓ, રોમાંચનો સાક્ષાત્કાર થવાનો છે. ભૂતકાળમાં આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અહીં રમી ત્યારે પોતાની મનપસંદ ટીમ જીતે તેના માટે પ્રેક્ષકોએ ખૂબ પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું. અહીંના પ્રેક્ષકો રાજકારણ જેટલી જ ચર્ચા ક્રિકેટની કરતા જોવા મળે છે. આવતીકાલે પણ પ્રક્ષકો રોમાંચમાં ચીચીયારીઓ કરી મૂકશે જેથી એમ્પાયર્સને બોલનું બેટ અને પેડ પર ટકરાવવાનો અવાજ અને ખેલાડીઓની અપીલ સાંભળી શકવામાં તકલીફ પડશે.

સમૃદ્ધ ઈતિહાસઃ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમનો સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે. 1916માં સ્થપાયેલું અને કોલકાતાના ઈડન ગાર્ડન બાદ બીજા ક્રમનું વિશાળ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમે ઘણા ઉગતા સૂરજ અને મોટી સંખ્યામાં રનનો ખડકલો જોયો છે. આ સ્ટેડિયમના દરેક પીળા સ્ટેન્ડમાં બેઠેલા પ્રેક્ષકો ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ખૂબ ખૂબ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ વર્ષે પ્રેક્ષકોને વર્લ્ડ કપના રોમાંચ ઉપરાંત બાઉન્ડ્રીઝ બહુ નજીક હોવાથી અનેક ફોર્સ અને સિક્સ લાગવાનો રોમાંચ પણ અનુભવી શકશે.

  1. Police Security at Narendra Modi Stadium : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને આસપાસ કયા પ્રકારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જાણો
  2. New Zealand and England Match : વડોદરાના યુવાનોએ વેસ્ટ ઇન્ડિઝ ટીમને યાદ કરી, નોકરીમાં બહાનું કરીને આવ્યા મેચ જોવા

Last Updated : Oct 9, 2023, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.