ETV Bharat / bharat

બાબુલ સુપ્રિયોને 'પ્લેઇંગ 11' માં સામેલ કરાતા મમતા બેનર્જીંનો આભાર વ્યકત કર્યો. - તૃણમૂલ કોંગ્રેસ

તૃણમૂલ કોંગ્રેસમાં બાબુલ સુપ્રિયોને 'પ્લેઇંગ 11' માં સ્થાન મળ્યું. આવનારા પડકારોનો સામનો કરીને પાર્ટીને ઉચ્ચુ સ્થાન અપાવશે. તેમજ ભવિષ્યમાં પાર્ટી દ્વારા જે કાર્ય સોંપવામાં આવશે તેને બખુબિ નિભાવશે.

બાબુલ સુપ્રિયો
બાબુલ સુપ્રિયો
author img

By

Published : Sep 20, 2021, 12:08 PM IST

  • બાબુલ સુપ્રિયોને 'પ્લેઇંગ 11' માં સ્થાન મળ્યું.
  • એક સંકેત છે કે તે પાર્ટીના 'ફ્રન્ટલાઈન ચહેરા' બનશે.
  • મમતા બેનર્જીંનો આભાર વ્યકત કર્યો.

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયાના એક દિવસ બાદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે તેઓ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી પોતાની રોમાંચક નવી તકની વિગતો આપ્યા વગર 'પ્લેઇંગ 11' માં રહેવાનું પસંદ કરે છે. આ એક સંકેત છે કે તે પાર્ટીના 'ફ્રન્ટલાઈન ચહેરા' બનશે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાને મમતા બેનર્જીનો આભાર માન્યો

પૂર્વ કેન્દ્રીય પ્રધાને એક પત્રકાર પરિષદમાં કહ્યું, "મને 'પ્લેઇંગ 11' માં તક આપવા બદલ હું મમતા દીદી, અભિષેક બેનર્જી અને ટીએમસીનો આભાર માનું છું. હું સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી વાકેફ છું. હું છેલ્લા 7 વર્ષથી રાજકારણમાં છું. TMC માં જાહેર કલ્યાણ માટે જોડાવું આ એક સારી તક છે."

પક્ષની શિસ્ત તોડશે નહીં - સુપ્રિયો

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અર્પિતા ઘોષની જગ્યાએ રાજ્યસભામાં જશે? સુપ્રિયોએ કહ્યું કે, "હું ખૂબ જ શિસ્તબદ્ધ રહ્યો છું અને હું પાર્ટીની શિસ્ત તોડીશ નહીં. જેમ કે, હું ભાજપ છોડ્યા બાદ સાંસદ નથી રહી શકતો. હું બુધવારે દિલ્હી જઈશ અને જો અધ્યક્ષ મને સમય આપશે તો હું તેમને રાજીનામું આપી દઈશ. સુપ્રિયોએ કહ્યું, "તેવી જ રીતે, તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જીનો એકમાત્ર અધિકાર છે કે જે મને સોંપવામાં આવશે તે જવાબદારી નક્કી કરવી અને જાહેર કરવી. હું એવુ નથી કહેતો કે, ફ્કત એકજ કામ કરી શકુ છું. એક પ્રસ્તાવ હતો જેને હું નકારી શકતો નથી.

આ પણ વાંચો : પંજાબને આજે મળશે નવા સીએમ, ચરણજિત સિંહ ચન્ની 11 વાગ્યે શપથ લેશે

સુપ્રિયો આ વાતથી વાકેફ છે

ભાજપના નેતૃત્વએ તેમના માટે કરેલી ટીકાઓથી તેઓ સારી રીતે વાકેફ છે. સુપ્રિયોએ કહ્યું કે, "હું ટીકાની વિરુદ્ધ નથી. તે એક પડકારજનક કાર્ય છે અને તે મારી વિરુદ્ધ હશે તે જાણીને મેં પડકાર ઉઠાવ્યો." હું એટલી ઉમ્મીદ રાખુ કે, લોકો ભાષા પર સાવધાન રહે. સુપ્રિયોએ આગળ કહ્યું, "કોઈના નિર્ણયનું સન્માન કરવું પડે છે અને ત્યારે જ તે અસહમત થઈ શકે છે." સુપ્રિયો ભાજપના વરિષ્ઠ નેતા તથાગત રોયના એક ટ્વિટનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે કહ્યું હતું કે, "સુપ્રિયો દેશદ્રોહી છે".

સુપ્રિયોએ ટ્વીટ વિશે આ વાત કરી

જો કે સુપ્રિયોએ ભાજપ નેતૃત્વ સાથેના મતભેદો અંગે કંઇજ જાહેર કર્યું ન હતું, પરંતુ એક ટ્વિટમાં સુપ્રિયોએ કહ્યું, "શું મેં પક્ષ બદલીને ઈતિહાસ રચ્યો?, શું ભાજપમાં જોડાયેલા તમામ સભ્યોને ટોચ પર બેસાડયા છે. ખોટી પોસ્ટો ભાજપે દૂર કરવી જોઈએ, કારણ કે તેઓએ ભાજપની છબીને ખરાબ કરવાની સાથે તેમની છબી ખરાબ કરી હશે, બરાબર?'

સ્વપન દાસગુપ્તાએ જવાબ આપ્યો

સુપ્રિયો ભાજપના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાના ટ્વિટનો જવાબ આપી રહ્યા હતા, જેમણે લખ્યું હતું કે, "પક્ષપલટો કરનાર બાબુલ સુપ્રિયો પર ભાજપના સમર્થકોનો ગુસ્સો ખૂબ જ વાસ્તવિક છે, જેમ કે પક્ષ બદલવા માટે સામાન્ય લોકોની નફરત છે. પ્રતિકૂળતાને પચાવવાનું શીખવું અને ધીરજ રાખવી એ રાજકારણનો ભાગ છે. અફસોસની વાત એ છે કે, બાબુલ ઉતાવળમાં હતા. તે તેની છબીને નુકસાન પહોંચાડી શકે છે. સુપ્રિયોએ કહ્યું, 'ગુસ્સો ચોક્કસપણે વાસ્તવિક છે, પરંતુ તે મારા દાદા છે. આ અપેક્ષિત હતું અને યોગ્ય પણ નથી - હું તેને સ્વીકારું છું. પરંતુ બાબુલ જાહેરમાં ભાજપમાં બહારના લોકોને સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે? શું ભાજપે તેની છબી માટે સારું કર્યું છે? પછી? મહેરબાની કરીને તે સમર્થકોને પૂછો કે જેઓ આ બહારના લોકો દ્વારા સાઇડલાઇન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે

ભાજપના સાંસદ પડકાર લેવા માંગતા હતા

આસનસોલના ભાજપના સાંસદે કહ્યું કે, મને ખબર હતી કે ઈંટ પથ્થરોનો સામનો કરવો પડશે. પરંતુ હું પડકાર સ્વીકારવા માંગતો હતો. હું બંગાળ અને આસનસોલના લોકો વિશે પક્ષપાતી છું. હું હંમેશા તેમના માટે કામ કરવા માંગતો હતો. જ્યારે હું કેન્દ્રીય પ્રઘાન હતો ત્યારે મેં બંગાળ માટે પ્રોજેક્ટ્સ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. હું લોકોના હિત માટે કોઈપણ પ્રકારની ટીકાનો સામનો કરવા તૈયાર છું.

સુપ્રિયોએ 'ઝાલ-મુરી' સોદા પર આ કહ્યું

જ્યારે 'ઝાલ-મુરી' સોદા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુપ્રિયોએ કહ્યું, "હું ત્યારે મંત્રી હતો અને અમે બધા નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ગયા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. મોદીના ગયા પછી મુખ્યપ્રઘાને મને સાથે આવવાનું કહ્યું. મેં કહ્યું. મેં કેટલાક પ્રોજેક્ટ્સ વિશે પણ ચર્ચા કરી. જ્યારે અમે વિક્ટોરિયા મેમોરિયલ નજીક હતા, ત્યારે તેઓએ મને 'ઝાલ-મુરી' ઓફર કરી. હું 'ના' કહી શક્યો નહીં. આજે જો કોઈ ભાજપના પ્રઘાન ઢોકળા ઓફર કરી હોય તો હું ' તેને મારી પાસે રાખીશ. મને લાગે છે કે તે શિષ્ટાચાર છે. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.