ETV Bharat / bharat

દિલ્હીના મુંડકા વિસ્તારમાં ગોડાઉનમાં ભીષણ આગ, 27 લોકોના મોત - મુંડકા વિસ્તારમાં વેરહાઉસમાં આગ

દિલ્હીની બહારના મુંડકા વિસ્તારમાં એક ત્રણ માળની ઈમારતમાં આગ (fire break out in warehouse ) લાગી હતી. આગમાં 27 લોકોના મોત થયા હતા. ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને (fire break out in mundka area) આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરફ્યુમ અને દેશી ઘી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ અને ગોદામને લપેટમાં લઈ લીધો. મૃત્યુઆંક વધી શકે છે.

દિલ્હીના મુંડકા વિસ્તારમાં ગોડાઉનમાં ભીષણ આગ, 27 લોકોના મોત

author img

By

Published : May 13, 2022, 10:23 PM IST

Updated : May 14, 2022, 7:30 AM IST

નવી દિલ્હી: બહારી દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક ત્રણ માળની ઇમારતમાં આગ લાગી (fire break out in warehouse) હતી. ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન 27 લોકોના (fire break out in mundka area) મોત થયા છે. તે જ સમયે, 10 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પરફ્યુમ અને દેશી ઘી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ અને ગોદામને લપેટમાં લઈ લીધો.

આ પણ વાંચો:વેજ પિઝાને બદલે નોનવેજની ડિલિવરી પડી ભારે, હવે ડોમિનોઝ ચૂકવશે 9 લાખથી વધુનો દંડ

પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી: ફાયર વિભાગને સવારે 4.45 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બિલ્ડિંગમાં બારીના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: ન્યાયાધીશને જીવનની ચિંતા , જ્ઞાનવાપી સર્વેનો આપવામાં આવ્યો આદેશ

Last Updated : May 14, 2022, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.