ETV Bharat / bharat

SSG Security For Former CMs: જમ્મુ-કાશ્મીરના 4 પૂર્વ મુખ્યપ્રધાનોની વિશેષ સુરક્ષા છીનવાઈ શકે છે

જમ્મુ-કાશ્મીરના 4 પૂર્વ મુખ્યપ્રધાનોની SSG સુરક્ષા (SSG Security For Former CMs) છીનવાઈ શકે છે. જે 4 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો જેમની 'વિશેષ સુરક્ષા' છીનવી શકાય છે તેમાં મહેબૂબા મુફ્તી (security cover of mehbooba mufti), ગુલામ નબી આઝાદ, ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.

SSG Security For Former CMs: જમ્મુ-કાશ્મીરના 4 પૂર્વ મુખ્યપ્રધાનોની વિશેષ સુરક્ષા છીનવાઈ શકે છે
SSG Security For Former CMs: જમ્મુ-કાશ્મીરના 4 પૂર્વ મુખ્યપ્રધાનોની વિશેષ સુરક્ષા છીનવાઈ શકે છે
author img

By

Published : Jan 6, 2022, 7:38 PM IST

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના 4 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો (Former CMs of Jammu And Kashmir)- મહેબૂબા મુફ્તી (security cover of mehbooba mufti), ગુલામ નબી આઝાદ, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા હવે સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપની સુરક્ષા (SSG Security For Former CMs) વગર રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે કે, વર્ષ 2000માં સ્થાપિત આ વિશેષ યુનિટને સમાપ્ત કરવામાં આવશે.

19 મહિના બાદ આવ્યો નિર્ણય

જમ્મુ અને કાશ્મીરમાં SSG સુરક્ષા (ssg security in jammu and kashmir) અંગેનો આ નિર્ણય કેન્દ્ર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી કર્યાના 19 મહિના બાદ આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન આદેશ, 2020 (Jammu and Kashmir Reorganisation Adaptation of Central Laws 2020) 31 માર્ચ 2020ના રોજ જારી કરવામાં આવ્યો હતો. 2020માં જારી કરાયેલા આદેશ હેઠળ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ એક્ટ (Special Security Group Act)માં સુધારા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Jammu and Kashmir Delimitation: ડ્રાફ્ટ બાઉન્ડ્રી પ્લાન પર BJP, NCની પ્રતિક્રિયા પર સૌની નજર

SSG સુરક્ષા પ્રદાન કરતી કલમ દૂર કરવામાં આવી હતી

આ સુધારા હેઠળ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો અને તેમના પરિવારોને SSG સુરક્ષા પ્રદાન કરતી કલમ (article providing ssg security group act) દૂર કરવામાં આવી હતી. નવીનતમ ઘટનાક્રમ બાદ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાનું SSG સુરક્ષા કવચ (farooq abdullah's ssg security cover) છીનવી લેવામાં આવશે.

આ પણ વાંચો: Jammu and Kashmir Encounter : જમ્મુ-કાશ્મીર કુલગામના એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.