ETV Bharat / bharat

IND Vs SL T20 Series 2022 : શ્રીલંકા 24 ફેબ્રુઆરીથી ભારત સામે T20 સિરીઝ રમશે, BCCIએ શેડ્યૂલમાં કર્યા ફેરફાર - Indian cricket team

શ્રીલંકા પહેલા ત્રણ મેચોની T20 શ્રેણી રમશે ત્યારબાદ (Sri Lanka India T20 Series 2022 )બે મેચની ટેસ્ટ શ્રેણી, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નો ભાગ હશે.

Sri Lanka India T20 Series 2022: શ્રીલંકા 24 ફેબ્રુઆરીથી ભારત સામે T20 સિરીઝ રમશે, BCCIએ શેડ્યૂલમાં ફેરફાર કર્યો

author img

By

Published : Feb 16, 2022, 3:35 PM IST

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બાર્ડએ(BCCI) મંગળવારે ભારતના આગામી શ્રીલંકા પ્રવાસના (Sri Lanka India T20 Series 2022)કાર્યક્રમમાં બદલાવ કર્યો છે.

આગામી બે મેચ ધર્મશાળામાં રમાશે

શ્રીલંકા પહેલા ત્રણ મેચોની T20I શ્રેણી રમશે ત્યારબાદ બે મેચની ટેસ્ટ શ્રેણી, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નો ભાગ હશે. લખનઉ હવે પ્રથમ T20 મેચની યજમાની કરશે, જ્યારે આગામી બે મેચ ધર્મશાળામાં રમાશે. પ્રથમ ટેસ્ટ હવે મોહાલીમાં 4-8 માર્ચ વચ્ચે અને બીજી બેંગલુરુમાં 12-16 માર્ચ દરમિયાન રમાશે.

આ પણ વાંચોઃ IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

સમયપત્રક

પેલી T20 મેચ: 24 ફેબ્રુઆરી, લખનઉ

બીજી T20 મેચ: 26 ફેબ્રુઆરી, ધર્મશાલા

ત્રીજી T20 મેચ: 27 ફેબ્રુઆરી, ધર્મશાલા

પ્રથમ ટેસ્ટ: 4-8 માર્ચ, મોહાલી

બીજી ટેસ્ટ (ડે-નાઈટ): 12-16 માર્ચ, બેંગલુરુ

આ પણ વાંચોઃ Ind vs WI T20 Series 2022: ટીમ ઈન્ડિયા પહોંચી કોલકાતા, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે T20 સિરીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.