ETV Bharat / bharat

Skin Care: ત્વચાને વધુ ચમકદાર બનાવે છે સીરમ અને જેલ - મોઈશ્ચરાઈઝર ત્વચાને સુરક્ષિત રાખે

આજકાલ ત્વચાની સંભાળ માત્ર ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ પૂરતી મર્યાદિત (Skin Care) નથી, પરંતુ અત્યારે આ શ્રેણીમાં ઘણી બધી વસ્તુઓ અને પ્રક્રિયાઓ પણ ઉંમેરવામાં આવી (Get Glowing skin with Serum and Gel) છે. જેમ કે, જેલ, સીરમ, ત્વચા તેલ અને એસેન્સ વગેરેનો ઉપયોગ. ચાલો જાણીએ આ ઉત્પાદનોના ઉપયોગ અને ફાયદા શું છે.

Skin Care: ત્વચાને વધુ ચમકદાર બનાવે છે સીરમ અને જેલ

author img

By

Published : Jan 3, 2022, 9:12 AM IST

ન્યૂઝ ડેસ્કઃ બજારમાં સૌંદર્યની માવજત અને સુંદરતાની કાળજી લેવા માટે (Skin Care) વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો અને ઉત્પાદનો ઉપલબ્ધ (Cosmetics and products) છે, પરંતુ કેટલાક લોકપ્રિય ઉત્પાદનોને બાદ કરતાં મોટા ભાગના લોકો પાસે ત્વચાની સંભાળમાં ઉપયોગમાં લેવાતી મોટા ભાગની પ્રોડક્ટ્સ અને તેના ઉપયોગ વિશે યોગ્ય માહિતી હોતી નથી. આનું એક કારણ સૌંદર્ય પ્રસાધનોના ક્ષેત્રમાં નવા ઉત્પાદનોનું આગમન પણ ગણી શકાય. પહેલાના સમયમાં જ્યાં ત્વચાની સંભાળ (Skin Care) મોટા ભાગે ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ (Moisturizer protects the skin) સુધી (Get Glowing skin with Serum and Gel) મર્યાદિત હતી. ત્યારે હાલમાં આ અવકાશ ઘણો વધી ગયો છે અને તેમાં સીરમ, તેલ અને જેલ વગેરેનો ઉપયોગ સામેલ છે. બ્યૂટી એક્સપર્ટ સવિતા શર્મા ઈન્દોરે (Beauty Expert Savita Sharma Indore on skin care) જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં સુંદરતા જાળવવા માટે 3 સ્ટેપ માનવામાં આવતા હતા, પરંતુ હાલમાં આ સ્ટેપ્સ 10થી વધીને 12 થઈ ગયા છે.

અત્યારે તેલ અને એસેન્સનું ચલણ વધ્યું

તેઓ જણાવે છે કે, આજકાલ ગ્લોઈંગ અને સ્વસ્થ ત્વચા માટે વિવિધ પ્રકારના સીરમ, તેલ અને એસેન્સનું ચલણ ખૂબ (Get Glowing skin with Serum and Gel) જ વધી ગયું છે, પરંતુ મોટા ભાગના લોકોને એ ખબર નથી કે, આ વસ્તુઓનો ઉપયોગ બ્યૂટી કેર રૂટીનના કયા કયા તબક્કામાં કરવાનો હોય છે. પોતાના નિષ્ણાતની સલાહના આધારે ETV Bharat સુખીભવઃ પોતાના વાચકો સાથે આજે આ વસ્તુઓના ઉપયોગ અંગે જાણકારી શેર કરવા જઈ રહ્યું છે.

ફેસ સીરમ

સીરમનો ઉપયોગ વર્તમાન સમયમાં ખૂબ જ ટ્રેન્ડી છે. બજારમાં ત્વચાને ચમકદાર, નિરોગી, દાગ-ધબ્બા રહિત બનાવનારા તથા ઉંમરના પ્રભાવને ઓછું કરનારા, અનેક પ્રકારના સીરમ (Get Glowing skin with Serum and Gel) મળે છે. આ ઉપરાંત સીરમયુક્ત શિટ માસ્કનો ઉપયોગ પણ આજકાલ ખૂબ જ પ્રચલનમાં છે. ખાસ કરીને બજારમાં મળતા સીરમના મૂળ તત્ત્વોમાં સેરામાઈડસ, ગ્લિસરીન, હ્યાલુરોનિક એસિડ, વિટામીન સી, ગ્લાઈકોલિક એસિડ સિવાય એલોવેરા તથા વિટામીન સી, કે, ઈ, જેવા અનેક પ્રકારના પ્રાકૃતિક તત્ત્વ સામેલ હોય છે, જે ત્વચાની સમસ્યાઓને દૂર રાખવાની સાથે સાથે તેમને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે.

સીરમનો ઉપયોગ ત્વચાને નરમ બનાવે છે

મોઈશ્ચરાઈઝરની જેમ સીરમનો ઉપયોગ પણ ત્વચાને નરમ બનાવે છે, પરંતુ કેટલાક લોકોને લાગે છે કે, બંનેમાંથી એકનો ઉપયોગ ઘણો થાય છે. જોકે, આ બંને વસ્તુ ત્વચા માટે ફાયદાકારક પણ હોય છે, પરંતુ જો તમે સીરમનો ઉપયોગ કરી રહ્યા છો તો પણ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ છોડવો ન જોઈએ. મોઈશ્ચરાઈઝર ત્વચાને સુરક્ષિત (Moisturizer protects the skin) રાખે છે. જ્યારે સીરમની અંદર જઈને તેને પોષણ આપે છે. તેની પર વધતી ઉંમરના પ્રભાવને ઓછો કરે છે તથા ત્વચાને પ્રાકૃતિક ચમક આપે છે. ફેસ સીરમનો ઉપયોગ (Get Glowing skin with Serum and Gel) હંમેશા મોઈશ્ચરાઈઝર (Moisturizer protects the skin) લગાવતા પહેલા કરવો જોઈએ.

ફેસ જેલ

ભલે ફેશિયલ હોય કે નિયમિત ફેસ કેયર, જેલનો ઉપયોગ અત્યારે બધે જરૂરી માનવામાં આવે છે. આમ તો, એલોવેરા જેલ આ શ્રેણીમાં સૌથી વધુ પ્રચલિત માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં વધુ અનેક પ્રકારના જેલ બજારમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને જેલનો મુખ્ય આધાર પાણી હોય છે. આ ઉપરાંત આમાં વિટામીન અને મિનરલ્સ, સૈલિસિલિક એસિડ, લિગ્નિન અને સેપોનિન જેવા તત્ત્વો હોય છે, જે ત્વચામાંથી દાગ-ધબ્બા હટાવીને તેને સાફ અને ટોન બનાવી શકે છે. જેલનો ઉપયોગ ફેશિયલ પછી ચહેરો ધોયા પછી તથા રાત્રે સુતા પહેલા કરવામાં આવે છે.

ફેસ એસેન્સ

ફેસ એસેન્સ અંગે લોકો પાસે વધુ જાણકારી નથી હોતી. ત્યાં સુધી કે મોટા ભાગના લોકો ફેસ એસેન્સને ટોનર સમજે છે, જે યોગ્ય નથી. જોકે, આ એક એવી વસ્તુ છે, જે ત્વચાને અન્ય વસ્તુઓથી મળતા પોષણને વધુ માત્રામાં શોષવામાં મદદ કરે છે. જ્યારે તેને ઉપયોગ સીરમના ઉપયોગ (Get Glowing skin with Serum and Gel) પહેલા કરવામાં આવે છે તો સીરમ વધુ સરળતાથી ત્વચામાં સામેલ થઈ શકે છે અને સારો ફાયદો આપે છે. એસેન્સનો ઉપયોગ હંમેશા ક્લિન્ઝર અને ટોનરના ઉપયોગ પછી તથા સીરમના ઉપયોગ (Get Glowing skin with Serum and Gel) પહેલા કરવામાં આવે છે. સૌંદર્ય નિષ્ણાતોનું માનીએ તો, ફેસ એસેન્સનો ઉપયોગ વધુ શુષ્ક ત્વચાવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલું જ નહીં શિયાળાની ઋતુમાં તે સારું પરિણામ આપે છે.

ફેસ ઓઈલ

આજકાલ ત્વચાની સંભાળ માટે બજારમાં ઘણા પ્રકારના તેલ ઉપલબ્ધ છે, જે સામાન્ય સ્ટીકી તેલ જેવા બિલકુલ નથી. તેના બદલે તે ત્વચા પર ખૂબ જ હળવા હોય છે અને ત્વચામાં સરળતાથી સમાઈ જાય છે. આ તેલ ત્વચાને વધુ સારી રીતે પોષણ આપવામાં મદદ કરે છે. તેઓ મોઈશ્ચરાઈઝર તરીકે પણ વાપરી શકાય છે. ઘણા લોકો આ તેલના થોડા ટીપાંને મોઈશ્ચરાઈઝરમાં ઉંમેરીને (Moisturizer protects the skin) પણ ઉપયોગ કરે છે, જેનાથી ત્વચાને વધુ ફાયદો થાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી ત્વચાની અંદર ભેજ જળવાઈ રહે છે અને ત્વચા વધુ સ્વસ્થ બને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.