ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે હાઇબ્રિડ માધ્યમથી બોર્ડ પરીક્ષાઓ કરાવવાનો નિર્દેશ આપવાની કહી દીધી ના

author img

By

Published : Nov 18, 2021, 5:38 PM IST

સુપ્રીમ કોર્ટે (Supreme Court) બોર્ડની પરીક્ષાઓ (Board Exams) માટે હાઇબ્રિડ માધ્યમ (Hybrid medium)નો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો આદેશ (Order) આપવાથી ગુરૂવારના ના કહી દીધી છે. CBSE અને CISCEને 10માં અને 12માં બોર્ડની પરીક્ષાઓ (10th and 12th Board Exams)માં બેસનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ કોવિડ-19 (Covid 19) મહામારી વચ્ચે ફક્ત ઓફલાઇન માધ્યમની જગ્યાએ હાઇબ્રિડ માધ્યમમાં કરાવવા માટે સંશોધિત પરિપત્ર જારી કરવા વિનંતી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે હાઇબ્રિડ માધ્યમથી બોર્ડ પરીક્ષાઓ કરાવવાનો નિર્દેશ આપવાની કહી દીધી ના
સુપ્રીમ કોર્ટે હાઇબ્રિડ માધ્યમથી બોર્ડ પરીક્ષાઓ કરાવવાનો નિર્દેશ આપવાની કહી દીધી ના
  • હાઇબ્રિડ માધ્યમ ઉપલબ્ધ કરાવવાની સુપ્રીમની ના
  • CBSEની પરીક્ષાઓ 16 નવેમ્બરથી શરૂ થઈ
  • પરીક્ષા વખતે સત્તાધિકારી તમામ સાવચેતીના પગલાં લેશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) CBSE અને CISCEને 10માં અને 12માં બોર્ડની પરીક્ષાઓ (Board Exams)માં બેસનારા વિદ્યાર્થીઓ માટે ફક્ત ઓફલાઇન માધ્યમની જગ્યાએ હાઇબ્રિડ માધ્યમ (Hybrid medium) (ઓનલાઇન અને ઓફલાઇન બંને)નો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવાથી ગુરૂવારના ના કહી દીધી અને કહ્યું કે, આ સ્તર પર પ્રક્રિયામાં વિક્ષેપ કરવો યોગ્ય રહેશે નહીં.

પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 15,000 કરવામાં આવી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ (Exams) 16 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જ્યારે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) બોર્ડની પરીક્ષાઓ 22 નવેમ્બરથી શરૂ થવાની છે. CBSE તરફથી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતા (Solicitor General Tushar Mehta)એ ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલ્કર અને ન્યાયમૂર્તિ સી.ટી. રવિકુમારની ખંડપીઠને જણાવ્યું કે, ઓફલાઇન માધ્યમથી બોર્ડની પરીક્ષાઓ કરાવવા માટે સાવધાની વર્તવામાં આવી છે અને પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 6,500થી વધીને 15,000 સુધી કરી દેવામાં આવી છે.

અનિચ્છનીય ન બને માટે સત્તાધિકારી જરૂરી પગલાં લેશે તેવો વિશ્વાસ - સુપ્રીમ

ખંડપીઠે કહ્યું કે, 'તે આશા અને વિશ્વાસ કરે છે કે પરીક્ષા દરમિયાન કોઈની સાથે કંઈપણ અનિચ્છનીય ન બને તે સુનિશ્ચિત કરવા માટે સત્તાધિકારી તમામ સાવચેતી અને પગલાં લેશે. સુપ્રીમ કોર્ટ બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં CBSE અને CISCIને 10માં અને 12માંની બોર્ડની પરીક્ષાઓ કોવિડ-19 મહામારીની વચ્ચે ફક્ત ઓફલાઇન માધ્યમની જગ્યાએ હાઇબ્રિડ માધ્યમમાં કરાવવા માટે સંશોધિત પરિપત્ર જારી કરવા વિનંતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: યૌન ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો, કહ્યું- સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ થાય તો જ POCSO હેઠળ ગુનો નોંધાય તેવું નથી

આ પણ વાંચો: બેંકોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે, ભારતમાં રોકાણ કરવાનો આ સૌથી સારો સમય - PM મોદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.