ETV Bharat / bharat

ફિરોઝાબાદ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસોમાં તોડફોડ - Opposition to Agneepath project in Firozabad

ફિરોઝાબાદમાં અગ્નિપથ યોજનાનો વિરોધ (Opposition To Agneepath Scheme) શુક્રવારે પણ જોવા મળ્યો હતો. અહીં મતસેના વિસ્તારમાં આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર કેટલાક યુવકોએ હંગામો મચાવ્યો હતો. તેઓએ યુપી રોડવેઝની ઘણી બસોને પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડ્યું હતું.

Opposition To Agneepath Scheme :ફિરોઝાબાદ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસોમાં તોડફોડ

author img

By

Published : Jun 17, 2022, 11:32 AM IST

Updated : Jun 17, 2022, 12:28 PM IST

ફિરોઝાબાદઃ શુક્રવારે અગ્નિપથ યોજનાનો વિરોધ (Opposition To Agneepath Scheme) જોવા મળ્યો હતો. અહીં મતસેના વિસ્તારમાં આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર કેટલાક યુવકોએ હંગામો મચાવ્યો હતો. તેઓએ યુપી રોડવેઝની અનેક બસોને પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: બિહારના બક્સરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ઉમેદવારોએ રેલવે ટ્રેનમાં લગાવી આગ

ફિરોઝાબાદમાં અગ્નિપથ યોજના વિરોધ : પોલીસને જોઈને હંગામો મચાવનાર યુવકો નાસી છૂટ્યા હતા. શિકોહાબાદ, ફિરોઝાબાદમાં પણ અગ્નિપથ યોજના વિરુદ્ધ ગુરુવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કાબૂમાં લેવા પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. દિલ્હીથી લખનૌ રોડવેઝ બસ નંબર UP 77 AN 2601, ગોરખપુરથી દિલ્હી બસ નંબર UP 53 C J 3830, બસ્તીથી ગાઝિયાબાદ બસ નંબર UP FN 1753, દિલ્હીથી ગોરખપુર બસ નંબર UP 77 AN 2692.

આ પણ વાંચો: બિહારમાં ત્રીજા દિવસે હિંસક થયું 'અગ્નિપથ' આંદોલન, લખીસરાય અને સમસ્તીપુરમાં લાગવી ટ્રેનોમાં આગ

પથ્થરમારામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી : આ મામલામાં એસએસપી આશિષ તિવારીનું કહ્યું કે, પથ્થરમારામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ પ્રવાસીઓને રવાના કરી દેવામાં આવ્યા છે.

Last Updated : Jun 17, 2022, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.