ETV Bharat / bharat

બેંગલુરુમાં ધોધમાર વરસાદ પડ્યો, કર્મચારીઓ ટ્રેક્ટર લઈને ઓફિસે ગયા - Heavy rain in Bengaluru

બેંગલુરુમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદના (rained in Bengaluru) કારણે ધરાશાયી થઈ હોવાની પણ ધટના સામે આવી છે. ભારે વરસાદના કારણે કર્મચારીઓ ટ્રેક્ટર લઈને ઓફિસે ગયા હતા.

બેંગલુરુમાં ધોધમાર વરસાદ પડ્યો, કર્મચારીઓ ટ્રેક્ટર લઈને ઓફિસે ગયા

author img

By

Published : Oct 20, 2022, 3:56 PM IST

કર્ણાટક બેંગલુરુમાં બુધવારે ભારે વરસાદ (rained in Bengaluru) પડ્યો હતો. બુધવારે સમગ્ર બેંગલુરુમાં ભારે વરસાદને કારણે મેજેસ્ટીકની નજીક એક દિવાલ તૂટી પડી હતી. જેના પરિણામે રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું હતું. બેંગલુરુમાં બુધવારે અવિરત વરસાદ પડ્યો હતો. જેમાં ધોધમાર વરસાદને (rained in Bengaluru) કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગએ (Indian Meteorological Department) પહેલાથી જ શહેરમાં યલો એલર્ટ જાહેર કરી દીધું હતું.

નુકસાન થયું બેંગલુરુમાં ભારે વરસાદ પડવાના કારણએ જેડીએસ હેડ ઓફિસની સામે મેટ્રો બેરિકેડ તૂટી પડ્યું અને કાર અને બાઇકને નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે. બેરિકેડની બાજુમાં કાર અને બાઇક પાર્ક કરવામાં આવ્યા હતા. જોકે, મેટ્રો બેરિયર તૂટી પડવાને કારણે 6 કાર અને બે બાઇકને નુકસાન થયું હતું. જેના કારણે વાહન માલિક પરેશાન છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જેના કારણે લોકોએ રાહતનો શ્લાસ લીધો હતો.

વરસાદ થવાની સંભાવના આગામી દિવસોમાં હળવા વરસાદની સંભાવનાઓ છે. 5 દિવસ દરમિયાન બેંગલુરુમાં હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 27-29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 15-17 ડિગ્રી સેલ્સિયસ છે. ગયા મહિને બેંગલુરુએ પૂર જેવી પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો. કારણ કે સતત ભારે વરસાદને કારણે શહેરમાં ભારે પાણી ભરાઈ ગયું હતું. જેણે શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઇ હતી.

જળસંગ્રહનો ભોગ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત ભારે વરસાદને કારણે બેંગલુરુમાં ભારે પાણી ભરાઈ જવાની સાથે સોમવારે ભારતની સિલિકોન વેલીમાં ઘણા આઈટી પ્રોફેશનલ્સે તેમના કાર્યસ્થળે પહોંચવા માટે ટ્રેક્ટરનો (Bengaluru employees took tractors to office) આશરો લીધો હતો.

ટ્રેક્ટર લઈને ઓફિસે એચએએલ એરપોર્ટની નજીક આવેલ યેમાલુર પાણીમાં ડૂબી ગયું હતું. આ વિસ્તારમાં રહેતા આઈટી કંપનીઓના ઘણા કર્મચારીઓ ટ્રેક્ટર (Bengaluru employees took tractors to office) લઈને તેમની ઓફિસે પહોંચ્યા હતા. અગાઉ જુલાઈમાં કર્ણાટકમાં વરસાદને કારણે ભારે પૂર આવ્યું હતું. ત્યારબાદ બચાવ અભિયાન અને રાહત કાર્ય હાથ ધરવું પડ્યું હતું. મુખ્ય પ્રધાન બોમાઈએ પણ કેન્દ્ર પાસેથી નાણાકીય સહાય લેવી પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.