ETV Bharat / bharat

જમ્મુમાં 'PIA' લખેલો વિમાન આકારનો ફૂગો મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક - વિમાન નુમાના ફૂગા પર લખાયેલ PIA

જમ્મુના કાનાચક વિસ્તારમાં સોમવારે વિમાનના આકારનું 'PIA' લખેલો એક ફૂગો મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે તેનો કબજો મેળવીને તપાસ શરૂ કરી છે. ફૂગો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

જમ્મુમાં 'PIA' લખેલો વિમાન આકારનો ફૂગો મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક

author img

By

Published : Mar 30, 2021, 8:36 AM IST

  • વિમાનના આકારનું 'PIA' લખેલો એક ફૂગો મળી આવ્યો હતો
  • અગાઉ પણ હીરાનગર સેક્ટરના સીમાવર્તી ગામમાં ફૂગો મળી આવ્યો હતો
  • પાકિસ્તાનમાં સરકારી વહાણો પર PIA લખાયેલું છે

જમ્મુ કાશ્મીર: જમ્મુના કાનાચક વિસ્તારમાં સોમવારે વિમાનના આકારનું 'PIA' લખેલો એક ફૂગો મળી આવ્યો હતો. આ પહેલા 16 માર્ચે જમ્મુના ભાલવાલ વિસ્તારમાં વિમાન આકારનો એક ફૂગો મળી આવ્યો હતો. આ ફૂગા પર 'PIA' લખેલું હતું. આ અગાઉ હીરાનગર સેક્ટરના સીમાવર્તી ગામમાં સોત્રા ચકમાં PIA લખેલું વિમાન નુમાનો ફૂગો મળી આવ્યો હતો. લોકોની બાતમીના આધારે પોલીસે ફૂગાને કબજે કર્યો હતો. આ માહિતી સમાચાર એજન્સી ANIએ આપી હતી.

આ પણ વાંચો: બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં આંતકવાદી હુમલો

ફૂગામાં અંગ્રેજી અને ઉર્દુમાં PIA લખાયેલ

વિમાન નુમાના ફૂગા પર અંગ્રેજી અને ઉર્દુમાં લખાયેલ PIAએ ઉપરાંત, તેના ભાગમાં પાકિસ્તાની ધ્વજ ચિહ્ન (અર્ધો ચંદ્ર અને તારો) પણ છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ફૂગો પાકિસ્તાનથી મોકલાવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં સરકારી વહાણો પર PIA લખાયેલું છે. જેનો અર્થ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે. 24 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદની બાજુમાં આવેલા ગામ લૌડીમાં ચાંદ તારા નુમામાં એક ફૂગો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.