ETV Bharat / bharat

Petrol and Diesel Price: આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવ આકાશ આંબી ગયા - પેટ્રોલ અને ડીઝલની કિંમત

પેટ્રોલ ડીઝલના ભાવો (Petrol and Diesel Price)એ આજે બુધવારે જાહેર જનતાનુ જીવવુ મુશ્કેલ કરી દીધુ છે. ઇંધણની કિંમતોમાં સતત વધારો નોંધાતા જનતા સરકારથી નારાજ પણ છે. બુધવારે ઇંધણ કંપનીઓએ પેટ્રોલિયમ પદાર્થોના ભાવ જાહેર કરી દીધા છે. ઇંધણ કંપનીઓ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમા 34 થી 35 પૈસા સુધીનો વધારો કરાયો છે.

Petrol and Diesel Price
Petrol and Diesel Price
author img

By

Published : Oct 20, 2021, 11:22 AM IST

  • પેટ્રોલ ડીઝલના ભાવો ફરી આસમાને
  • રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ભાવો વધ્યા
  • ઇંધણ કંપનીઓ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવો

નવી દિલ્હી : પેટ્રોલ ડીઝલના ભાવો (Petrol and Diesel Price) એ આજે બુધવારે જાહેર જનતાનું જીવવુ મુશ્કેલ કરી દીધુ છે. ઇંધણની કિંમતોમાં સતત વધારો નોંધાતા જનતા સરકારથી નારાજ પણ છે. બુધવારે ઇંધણ કંપનીઓએ પેટ્રોલિયમ પદાર્થોના ભાવ જાહેર કરી દીધા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવોમા 34 થી 35 પૈસા સુધીનો વધારો

ઇંધણ કંપનીઓ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમા 34 થી 35 પૈસા સુધીનો વધારો કરાયો છે. જણાવી દઇએ કે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત 0.35 પૈસા (106.19 રૂપીયા પ્રતિ લીટર) અને 0.35 રૂપીયા (94.92 રૂપીયા પ્રતિ લીટર) વધ્યા. મુંબઇમાં પેટ્રોલની કિંમત 112.11 રૂપીયા પ્રતિ લીટર (0.34 રૂપીયે ઉપર) અને ડીઝલની કિંમત આજે 102.89 રૂપીયે લીટર (0.37 રૂપીયે ઉપર) છે.

આ પણ વાંચો: Protests in surat garba: પેટ્રોલ, ડીઝલ, ગેસ બોટલમાં ભાવવધારાનો વિરોધ કરવા બેનરો સાથે લોકોએ ગરબા કર્યાં

આ તમામ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપીયે લીટર

દેશના મોટાભાગના વિસ્તારમાં પેટ્રોલની કિંમત પહેલાથી જ 100 રૂપીયે લીટરથી વધુ છે, જ્યારે ડીઝલની કિંમત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બીહાર સહીત એક દઝન રાજ્યોમાં 100 રૂપીયા પ્રતિ લીટરના સ્તરને પાર કરી ગઈ છે. જણાવી દઇએ કે સ્થાનીય કર અને માલ ભાડાના આધાર પર વિભિન્ન રાજ્યોમાં કિંમતો અલગ અલગ હોય છે.

આ પણ વાંચોઃ PM Modi આજે વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO, નિષ્ણાતો સાથે વાતચીત કરશે

રોજ અપડેટ થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ

જણાવી દઇએ કે વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટીય બજારમાં ક્રુડની કિંમતના આધાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિદિન અપડેટ કરવામા આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇંડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ ઇંધણ કપની રોજ સવારે વિ્ભિન્ન શહેરોના પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી અપડેટ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.