ETV Bharat / bharat

LIVE: સામાન્ય નાગરિકની આશા તુટી, આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નહીં - Budget 2021-2022

ે
ેો
author img

By

Published : Feb 1, 2021, 7:40 AM IST

Updated : Feb 1, 2021, 2:42 PM IST

14:19 February 01

જાણો બજેટમાં શું મોંઘુ થયુ અને શું સસ્તુ

કોરોના મહામારી દરમિયાન રજૂ થયેલા બજેટમાં શું મોંંધુ થયુ અને શું સસ્તુ થયું તે જાણીએ.

આ વસ્તુઓ થઈ મોંઘીઆ વસ્તુઓ થઈ સસ્તી
ઈલેક્ટ્રોનિક્સ સામાનસ્ટીલના વાસણો
પેટ્રોલ-ડીઝલતાંબાના વાસણો
મોબાઈલવીજળી
મોબાઈલના પાર્ટ્સસોનું-ચાંદી
ઓટોસ્પાર્ટ્સલોખંડ
કોટનના કપડાંડ્રાય ક્લિનિંગ
લેધરના જૂતાચામડાની વસ્તુઓ
કાબુલી ચણાઈન્શ્યોરન્સ
યુરિયા અને ડીએપી ખાતરકૃષિના સાધનો

13:45 February 01

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ કર્યુ ટ્વિટ

 નિર્મલા સિતારમણે રજૂ કરેલા બજેટ વિશે પ્રતિક્રિયા આપતા નીતિન ગડકરીએ કહ્યું કે આ બજેટ નવા ભારત દેશનો પાયો નાખશે અને 130 કરોડ જનતાઓનું જીવન વધારે સારૂ બનાવશે. 

13:01 February 01

કસ્ટમ ડયૂટીમાં ફેરફાર

કસ્ટમ ડયૂટીમાં ફેરફાર

મોબાઈલ પર કસ્ટમ ડયૂટી વધારી, 2.5 સુધી ડયૂટી કરવામાં આવી છે તો કોપર અને સ્ટીલમાં ડ્યૂટી ઘટાડવામાં આવી છે. ઓટો પાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારી 15 ટકા કરવામાં આવી છે. 

13:00 February 01

કરદાતાઓ માટે બજેટમાં

કરદાતાઓ માટે બજેટમાં

ટેક્સ ઓડિટ લીમીટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. 

12:52 February 01

ડિજિટલ ભારત માટે જોગવાઈ

ડિજિટલ ભારત માટે જોગવાઈ

ડિજિટલ ભારત માટે 3700 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

12:48 February 01

બજેટમાં પરિવહન માટે
બજેટમાં પરિવહન માટે

12:45 February 01

રેલવે અને સડક માટે ફાળવવામાં આવ્યા કરોડો રૂપિયા

બજેટમાં પરિવહન માટે
બજેટમાં પરિવહન માટે

 બજેટમાં પરિવહન માટે 

 બજેટમાં પરિવહન માટે કરોડો રૂપિયાની ધનરાશી ફળવવામાં આવી છે.રેલવેે માટે 1,10,055 કરોડની રેકોર્ડ જોગવાઈ કરવામાં આવી છે. 

12:41 February 01

શિક્ષણ માટે બજેટમાં
શિક્ષણ માટે બજેટમાં

12:34 February 01

નેશનલ એજ્યુકેશન પૉલીસીનો સ્વીકાર કરાયો છે

શિક્ષણ માટે બજેટમાં
શિક્ષણ માટે બજેટમાં

શિક્ષણ માટે 

શિક્ષણ માટે બજેટમાં ધનરાશી ફાળવવામાં આવી છે. જેમાં શિક્ષણ વધારે વેગવંતુ બનાવવામાં આવશે. 

12:31 February 01

પશ્ચિમ બંગાળ અને આસામમાં ટી વર્કરોને લાભ

પશ્ચિમ બંગાળ અને આસામમાં સાગર ખેડૂતો માટે લાભ

 પશ્ચિમ બંગાળ અને આસામમાં ટી વર્કરોને 1 હજાર કરોડ ફાળવવામાં આવ્યાં છે.  

12:20 February 01

વાત
ખેડૂતોના હિતની વાત

12:18 February 01

ખેડૂતો માટે સરકાર પ્રતિબદ્ધ

વાત
ખેડૂતોના હિતની વાત

 ખેડૂતો માટે સરકાર પ્રતિબદ્ધ છે.

12:14 February 01

શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 શરૂ કરવામાં આવશે

 ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે બજેટમાં 

જળ જીવન મિશન માટે આવનારા પાંચ વર્ષમાં શહેરી ગ્રામિણ ક્ષેત્રોમાં 2.87 લાખ કરોડ રૂપિયા.

શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 શરૂ કરવામાં આવશે. 2021થી 5 વર્ષના ગાળામાં શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 નો અમલ કરવામાં આવશે, જેની કુલ નાણાકીય ફાળવણી રૂ. 1,41,678 કરોડ છે.

12:12 February 01

બજેટમાં ખેડૂતો માટે

ખેડૂતો માટે બજેટમાં 

ઘંઉના ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવામાં  આવ્યો છે. ખેડૂતોને ધિરાણ આપવામા માટે 16.5 લાખ કરોડ ફાળવવામાં આવ્યા. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પર વધુ ધ્યાન આપવામાં આવશે. 

11:59 February 01

કોરોના વેક્સિન

વેકિસન માટે 35 000 કરોડનું પ્રદાન

 નાણા પ્રધાને જણાવ્યું કે મે આ વર્ષે 2021-2022માં કોવિડ  19 વેકિસન માટે 35000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.  આ ઉપરાંત જો જરૂર પડશે તો પણ હું વધારે ધનરાશિ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છું.  

11:57 February 01

ભારતમાં કોરોના મૃત્યુદર ઓછો

ભારતમાં હવે પ્રતિ મિલિયન વસ્તીમાં કોરોનાવાઈરસ મૃત્યુદર સૌથી ઓછો છે અને સાથે લગભગ 130 પ્રતિ મિલિયન વસ્તી દીઠ ઓછામાં ઓછા સક્રિય કેસ છે: નાણાં પ્રધાન 

11:54 February 01

નિર્મલા સીતારમણે સ્વાસ્થ્ય અંગે કરી વાત

નિર્મલા સિતારમણે સ્વાસ્થ્ય અંગે કરી વાત

 નિર્મલા સીતારમણે સ્વાસ્થ્ય અંગે કરી વાત 

11:38 February 01

બજેટમાં તંદુરસ્તીની વાત

તંદુરસ્તને મહત્વ

 બજેટમાં તંદુરસ્તીની વાત

11:35 February 01

બજેટમાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા

સ્વાસ્થ્ય  પ્રાથમિકતા
સ્વાસ્થ્ય પ્રાથમિકતા

ગત વર્ષે 92,000 કરોડનું હતું બજેટ

11:29 February 01

મહિલા સશક્તિકરણ પર ભાર

મહિલા સશક્તિકરણ પર ભાર
મહિલા સશક્તિકરણ પર ભાર

 મહિલા સશક્તિકરણ ભાર મુકવામાં આવશે. ગત વર્ષમાં 40 કરોડ મહિલાએ મદદ કરવામાં આવી છે. 

11:27 February 01

સ્વાસ્થ્યને પ્રાથમિકતા અપાશે

્ે્
સ્વાસ્થ્યને પ્રાથમિકતા અપાશે

બજેટમાં નાગરીકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવશે.

11:20 February 01

બજેટમાં સ્વાસ્થ્યનું પ્રથમ પ્રાધાન્ય

 લોકોના સ્વાસ્થ્યને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે.  કોઈ બિમારી ને ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. 

11:18 February 01

કોરોના સંકટમાં પણ આત્મનિર્ભર ભારત બજેટ રજૂ કરાયું

નિર્મલા સિતારમણે બજેટ રજૂ કર્યુ

11:09 February 01

PM ગરીબ કલ્યાણ યોજના અમલમાં આવી

PM ગરીબ કલ્યાણ યોજના અમલમાં આવી
  •  કોરોના કાળ દરમિયાન PM ગરીબ કલ્યાણ યોજના અમલમાં આવી

કુલ જીડીપીના 13 ટકા છે આત્મનિર્ભર ભારત

 80 કરોડ લોકોને  મફતમાં રાશન આપવામાં આવ્યું

કોરોનાકાળમાં પાંચ મીની બજેટ આપ્યા

11:05 February 01

કોરોના મહામારીએ પડકારો વધાર્યા

  • નિર્મલા  સીતારમણે બજેટ રજૂ કરૂ રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું આર્થિક મંદી વિશે વિર્ચાયુ પણ નહોતું. 
  • કોરોના કાળમાં લોકોને તમામ સુવિધા આપવામાં આવી છે.
  • ધારાભ્ય અને સંસદોએ પણ કામ કર્યુ છે
  • ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવાયાં

11:03 February 01

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરી રહ્યા છે

 નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોરોના કાળનું પહેલુ બજેટ રજૂ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ હાજર છે. 

10:57 February 01

સંસદ ભવનમાં કેબિનેટ બેઠક પૂર્ણ

 કેબિનેટ બેઠકમાં બજેટ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. થોડી વારમાં નિર્મલા સીતારમણે બઝેટ રજૂ કરશે. 

10:49 February 01

બજેટ પહેલા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ

ેોે
બઝેટ પહેલા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ

બજેટ  પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ખેડૂતોના હિતમાં બજેટની આશા વ્યક્ત કરી છે. 

10:39 February 01

સસંદ ભવન પહોંચ્યા પીએમ મોદી

સસંદ ભવન પહોંચ્યા પીએમ મોદી

બજેટ પહેલા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ

10:21 February 01

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સંસદભવન

DSD

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સંસદભવન  પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ સહિત સંસદભવનમાં કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. 

10:17 February 01

સંસદ ભવન પહોંચ્યા નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર

સંસદ ભવન પહોંચ્યા નિર્મલા સિતારમણ

સંસદ ભવન પહોંચ્યા નિર્મલા સીતારમણ અને  કેન્દ્રિય નાણા રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર 

10:05 February 01

સંસદ ભવન પહોંચ્યા નિર્મલા સીતારમણ

dsd
સંસદ ભવન પહોંચ્યા નિર્મલા સિતારમણ

નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતાં પહેલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત 

09:47 February 01

આ વર્ષે બજેટ ખાતાબહીને બદલે ટૈબ દ્વારા બઝેટ થશે રજૂ

 નિર્મલા સીતારમણ દ્વારા ખાતાબહીના બદલે ટૌબ દ્વારા ડિઝિટલ રીતે બજેટ  રજૂ કરવામાં આવશે. 

09:43 February 01

રાષ્ટ્રપતિભવન માટે રવાના થયા નિર્મલા સીતારમણ

રાષ્ટ્રપતિભવન માટે રવાના થયા નિર્મલા સિતારમણ

09:18 February 01

નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં પહોંચશે સંસદ

dds
નિર્મલા સિતારણ ટૂંક સમયમાં પહોંચશે સંસદ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને કેન્દ્રિય નાણા રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર સંસદ માટે નાણા મંત્રાલયથી રવાના થયા 

09:15 February 01

કેન્દ્રિય નાણા રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે બજેટ પહેલા આપી પ્રતિક્રિયા

કેન્દ્રિય નાણા રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે બઝેટ પહેલા કહ્યું કે  નાણા પ્રધાનનુ આ બઝેટ જનતાની આશા અને અપેક્ષા અનુસાર હશે.  સબકા સાથ સબકા વિકાસ અને વિશ્વાસના મુળમંત્ર સાથે સાથે ચાલનારી મોદી સરકારે મહામારી દરમિયાન આત્મનિર્ભર આભિયાનને શરૂ કરી ભારતને એક નવી દિશા અને અર્થવ્યવસ્થાને પાટા પર પણ લાવ્યા છે. 

09:02 February 01

ભાજપ પ્રવક્તા મનોજ મિશ્રાએ આપી પ્રતિક્રિયા

 ભાજપ પ્રવક્તા મનોજ મિશ્રાએ બજેટ  પર આપી પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે આ બઝેટ દેશના સમર્થમાં હશે. 

08:58 February 01

નાણા મંત્રાલય પહોંચ્યા નિર્મલા સીતારમણ

s
નાણા મંત્રાલય પહોંચ્યા નિર્મલા સિતારમણ

નાણા મંત્રાલય પહોંચ્યા નિર્મલા  સીતારમણ

08:20 February 01

બજેટ પર કોંગ્રેસ નેતા પી. એલ. પુનિયાની પ્રતિક્રિયા

બઝેટ પર કોંગ્રેસ નેતા પી એલ પુનિયાની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા  પી એલ પુનિયાનએ બઝેટને લઈ કહ્યું કે સરકાર દ્વારા અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે શું પગલા અને નિર્ણયો લેવામાં આવશે તેનું માત્ર અનુમાન લગાવી શકીએ છીએ. 

07:21 February 01

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બઝેટ રજૂ કરશે

નવી દિલ્હીઃ  નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે લોકસભામાં આશરે 4 કલાક બાદ બજેટ 2021-2022 રજૂ કરશે. સંસદનુ બજેટ ચાલી રહ્યું છે અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ નાણા પ્રધાન સભામાં કાર્યવાહી શરૂ થયા બાદ 11 કલાકે ભારતની આર્થિક યોજનાઓને સંસદમાં જાહેર કરશે.  

આઝાદ ભારતની ઈતિહાસમાં પહેલી વાર પેપરલેસ બજેટ રજી કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીનો માર સહન કરેલા લોકોને બઝેટમાં રાહત મળી શકે છે. તો બીજી બાજુ નોકરીયાત લોકને ટેક્સમાં રાહત મળશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો વેપારીઓ માટે પણ રાહતની જાહેરાત થઈ શકે છે. 

Last Updated : Feb 1, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.