ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - 5 JULY NEWS

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

author img

By

Published : Jul 5, 2021, 7:30 AM IST

આજે જેઠ વદ અગિયારસ છે, દુધધારા પરિક્રમા કરવાની ધાર્મિક પરંપરા છે

ભવનાથ
ભવનાથ

આજે જેઠ વદ અગિયારસ છે. પાછલા 50 વર્ષ કરતા વધુ સમયથી જેઠ મહિનાની અગિયારસના દિવસે પશુપાલકો અને ગિરનારની પ્રાચીન પરંપરાગત પરીક્રમા વર્ષોથી કરનારા કેટલાક લોકો દ્વારા દુધધારા પરિક્રમા કરવાની ધાર્મિક પરંપરા છે. તે મુજબ આજે સવારે કેટલાક પશુપાલકો અને વર્ષોથી પરિક્રમા કરનાર યાત્રિકો દૂધધારા પરિક્રમાની શરૂઆત કરશે. પરિક્રમા 12 કલાક કરતાં વધુના સમય દરમિયાન 36 કિલોમીટરનું અંતર કાપીને પરત ભવનાથ ફરશે.

આજે આપ નેતા ઈશુંદાન ગઢવીની જન સંવેદના યાત્રા યોજાશે

આપ નેતા ઈશુંદાન ગઢવી
આપ નેતા ઈશુંદાન ગઢવી

આજે આપ નેતા ઈશુંદાન ગઢવીની જન સંવેદના યાત્રા યોજાશે. તેઓ જામનગર જિલ્લામાં પ્રવેશી સવારે સિદસર ગામેથી યાત્રાનું પ્રસ્થાન કરશે. સાંજે વિશાલ હોટલ ખાતે ઈશુંદાન ગઢવીની હાજરીમાં અનેક લોકો આપમાં જોડાઈ પણ શકે છે.

આજે મોરબીના કોરોના કેર સેન્ટરની તમામ સંસ્થાઓનું સન્માન કરાશે

કોરોના કેર સેન્ટરની તમામ સંસ્થાઓનું સન્માન

કોવિડની બીજી લહેર જ્યારે વધુ દર્દીઓની સંખ્યામાં થઈ હતી, ત્યારે મોરબીમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. તેવી તમામ સંસ્થાઓનું સન્માન કલેક્ટર કચેરી દ્વારા કરવામાં અવશે.

આજે સ્કૂલ બોર્ડની વધુ 2 સ્માર્ટ સ્કૂલનું શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા કરશે લોકાર્પણ

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા

આજે સ્કૂલ બોર્ડની 2 સ્માર્ટ સ્કૂલનું શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ સ્કુલ અમદાવાદની બહેરામપુરા શાળા નંબર- 22 સંતોષનગર, ખોડિયારનગર બહેરામપુર બ્રિજ પાસે આવેલી છે.

આજે સ્કાઉટ ભવન ખાતે પ્રતિબધ્ધતા કાર્યક્રમ યોજાશે

સ્કાઉટ ભવન
સ્કાઉટ ભવન

આજે અમદાવાદના સ્કાઉટ ભવન ખાતે પ્રતિબધ્ધતા કાર્યક્રમ યોજાશે, આ પ્રતિબધ્ધતા કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજરી આપશે.

આજે મુખ્યપ્રધાન ભુપેશ બધેલ બેઠક કરશે

મુખ્યપ્રધાન ભુપેશ બધેલ
મુખ્યપ્રધાન ભુપેશ બધેલ

આજે 5 જુલાઈ સોમવારના રોજ છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ જાહેર આરોગ્ય યાંત્રિકી અને જળ સંસાધન વિભાગની બેઠક લેશે.

આજે 5 જુલાઇએ મધ્યપ્રદેશમાં Nurses Association અને સરકાર વચ્ચે યોજાશે બેઠક

મધ્યપ્રદેશમાં નર્સોની હડતાલ
મધ્યપ્રદેશમાં નર્સોની હડતાલ

આજે 5 જુલાઇએ Nurses Association અને સરકાર વચ્ચે બેઠક યોજાશે. મધ્યપ્રદેશમાં નર્સોની હડતાલ 5 જુલાઈ સુધી સમાપ્ત થઈ શકે છે. સરકાર અને નર્સેસ એસોસિએશન વચ્ચે સોમવારે બેઠક યોજાનાર છે. જેમાં અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, સરકાર કેટલીક માંગણીઓનો સ્વીકાર કરશે.

આજે સંક્રમણથી બચવા માટે બીજો ડોઝનું વિશેષ રસીકરણ અભિયાન શરૂ કરાશે

રસીકરણ અભિયાન
રસીકરણ અભિયાન

આજે મધ્યપ્રદેશમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે રસીના બીજા ડોઝનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. હાલ કોરોનાના કેસ ઘટતા જાય છે ત્યારે તેની ત્રીજી લહેરની સાવચેતીના ભાગરૂપે રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.

આજે દારૂના વેપારીઓની અરજી પર દિલ્હી હાઇકોર્ટ કરી શકે છે સુનાવણી

દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટ

આજે 5 જુલાઇ સોમવારના રોજ દિલ્દીમાં નવી આબકારી નીતિને સાર્વજનિક કરવાની માંગ કરનારા દારૂના વેપારીઓની અરજી પર હાઇકોર્ટ સુનાવણી કરી શકે છે.

આજે દિલ્હીમાં આંબેડકર યુનિવર્સિટી શૈક્ષણિક સત્ર 21 - 22માં પ્રવેશ માટેની જાહેર થશે તારીખ

આંબેડકર યુનિવર્સિટી
આંબેડકર યુનિવર્સિટી

આજે 5 જુલાઇ સોમવારે દિલ્હીમાં આંબેડકર યુનિવર્સિટીના શૈક્ષણિક સત્ર 21-22ના પ્રવેશ મેળવવા માટેની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. કોરોનાની મહામારીમાં અભ્યાસ ના બગડે તેને ઘ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા પણ સમયસર કરવામા આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.