ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

author img

By

Published : Jun 7, 2021, 7:13 AM IST

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY
  • AMTS અને BRTS બસ આજથી શરુ થશે
    AMTS
    AMTS

AMTS અને BRTS બસ આજે સોમવારથી શરુ થશે. AMTSમાં હંમેશા ભીડ હોય છે. ત્યારે 50% જ કેપેસિટી અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથેબસ સેવા ચાલુ થશે.

  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ કરાશે
    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઓનલાઇન શિક્ષણકાર્ય

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ઉનાળું વેકેશન આજે સોમવારથી ખુલવા જઈ રહ્યું છે. કોરોના સંક્રમણને કારણે આજથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ગેરહાજરીની વચ્ચે ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે.

  • AIIMS રાયપુરમાં ઓપીડી સેવાઓ આજે 7 જૂનથી શરૂ થશે
    AIIMS
    AIIMS

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) છત્તીસગઢના રાયપુરમાં ઓપીડી સેવાઓ આજે 7 જૂનથી શરૂ થશે. પરંતુ આ માટે તમારે રજીસ્ટ્રેસ્ન નોંધણી કરાવવી પડશે. આ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારોને પણ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

  • હાઈકોર્ટ દિલ્હી સરકાર અને કેટલાક વિદ્યાર્થીઓની અરજીની સુનાવણી
    દિલ્હી હાઈકોર્ટ
    દિલ્હી હાઈકોર્ટ

કોરોના દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક અને વિકાસ ફી ન વસૂલવાના દિલ્હી સરકારના આદેશને બાજુએ રાખીને સિંગલ બેંચના નિર્ણય સામે હાઈકોર્ટ દિલ્હી સરકાર અને કેટલાક વિદ્યાર્થીઓની અરજીની સુનાવણી કરી શકે છે.

  • દિલ્હીમાં અનલોક-2 હેઠળ થોડી છૂટ આપવામાં આવી
    દિલ્હીમાં અનલોક-2
    દિલ્હીમાં અનલોક-2

દિલ્હીમાં કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસો વચ્ચે આજથી અનલોક-2 હેઠળ થોડી છૂટ આપવામાં આવશે. સવારે 5 વાગ્યાથી મેટ્રો અડધી ક્ષમતાથી દોડવાનું શરૂ કરશે. જ્યારે શેરીની તમામ દુકાનો પણ ખુલી જશે. મોટા બજારો, મોલ્સની દુકાનો જરૂરી ચીજ-વસ્તુઓના આધારે ખોલવામાં આવશે. કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે દિલ્હી પોલીસે વિશેષ ટીમોની રચના કરી છે.

  • જુનિયર તબીબોની હડતાલનો આજે 8મો દિવસ
    જુનિયર તબીબોની હડતાલ
    જુનિયર તબીબોની હડતાલ

મધ્યપ્રદેશમાં જુનિયર તબીબોની હડતાલ આજે સોમવારે પણ ચાલુ રહેશે. આજે હડતાલનો 8મો દિવસ છે.

  • શિવરાજસિંહ ચૌહાણ અધિકારીઓ સાથે ચર્ચા કરશે
    શિવરાજસિંહ ચૌહાણ
    શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે સવારે 11 વાગ્યે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને લિક્વિડ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ / એએસયુ પ્લાન્ટની સ્થાપના માટેની મૂડી રોકાણના દરખાસ્તો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

  • શિક્ષક ભરતી પ્રક્રિયા અંતર્ગત આજથી ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરાશે
    શિક્ષક ભરતી પ્રક્રિયા
    શિક્ષક ભરતી પ્રક્રિયા

મધ્યપ્રદેશમાં 30 હજાર શિક્ષકોની ભરતીાન દસ્તાવેજ ચકાસણી આજે 7 જૂનથી મધ્યપ્રદેશમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. શિક્ષક ભરતી પ્રક્રિયા અંતર્ગત આજથી ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

  • બાળકો પર રસીનું ટ્રાયલ શરૂ થશે
    બાળકો પર રસીનું  ટ્રાયલ
    બાળકો પર રસીનું ટ્રાયલ

AIIMSના વહીવટ પ્રમાણે આજે સોમવારે સવારે 9 વાગ્યાથી આ ટ્રાયલ શરૂ થશે. આઠ અઠવાડિયામાં આ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બાળકોનું પહેલા સ્ક્રીનિંગ થશે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ તેમને રસી આપવામાં આવશે.

  • આજથી શુક્રવાર સુધી બજાર માત્ર 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
    કર્ફ્યુ
    કર્ફ્યુ

હિમાચલ પ્રદેશમાં 11મી જૂને યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં કર્ફ્યુ ચાલુ રાખવાની ચર્ચા અને રાહતોમાં વધારો કર્યા પછી નિર્ણય લઈ શકાય છે. આજે સોમવારેથી 30 ટકા કર્મચારીઓ સાથે સરકારી કચેરીઓમાં કામગીરી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.