ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર - રાજનીતિ

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : May 20, 2021, 7:08 AM IST

Updated : May 20, 2021, 7:49 AM IST

  • રસીકરણની કામગીરી ફરી શરૂ કરાશે
    રસીકરણ
    રસીકરણ

વાવાઝોડાને પગલે રસીકરણ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. હવે સ્થિતિ સામાન્ય થતા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના નિર્ધારિત સ્થળે આજથી ફરી કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે.

  • ઓરિસ્સા હાઈકોર્ટ અને તેની કચેરીઓ 20થી 27 મે સુધી બંધ
    કોરોનાના કેસ
    કોરોનાના કેસ

ઓરિસ્સામાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા હાઈકોર્ટ અને તેની કચેરીઓ 20થી 27 મે 2021 સુધી બંધ રહેશે.

  • વડાપ્રધાન મોદી 5 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે
    વડાપ્રધાન મોદી 5 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારીને પગલે 20 મેના રોજ સવારે 11 વાગ્યે રાજસ્થાનના 5 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કરશે.

  • મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ
    ભારે વરસાદ માટે પીળી ચેતવણી અપાઇ
    ભારે વરસાદ માટે પીળી ચેતવણી અપાઇ

મધ્યપ્રદેશમાં તોફાનની અસર 2થી 3 દિવસ રહેશે. ભોપાલ સહિત પૂર્વ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું છે. 31 વિસ્તારોમાં ભારે વરસાદ માટે પીળી ચેતવણી અપાઇ છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના 6 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના 6 જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે

છત્તીસગઢમાં આજેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના 6 જિલ્લાના કલેક્ટર સાથે ચર્ચા કરશે. આ સમય દરમિયાન વડાપ્રધાન જિલ્લામાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને કોરોના સાથેના વ્યવહારની તૈયારીઓ વિશે ચર્ચા કરશે. વડા પ્રધાન મોદી રાયગઢ, બિલાસપુર, જાંજગીર ચંપા, કોરબા, સૂરજપુર અને બાલોદાબજારના કલેક્ટર્સ સાથે ચર્ચા કરશે.

  • પરમવીર સિંહ વિરુદ્ધ દાખલ કેસમાં સુનવણી
    મુંબઇ હાઇકોર્ટ
    મુંબઇ હાઇકોર્ટ

મહારાષ્ટ્રમાં પરમવીર સિંહ વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે મામલે મુંબઇ હાઇકોર્ટમાં સુનાવણી થશે.

  • અમિત ગુપ્તા દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી
    દિલ્હી હાઇકોર્ટ
    દિલ્હી હાઇકોર્ટ

પોતાની જાતને સરકારી સાક્ષી બનાવવા માટે કરકર્મૂમા કોર્ટ, દિલ્હી રમખાણોમાં મની લોન્ડરિંગ કેસમાં સહ આરોપી અમિત ગુપ્તા દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી કરી શકે છે.

  • શિવરાજની મંત્રીમંડળની બેઠક, અધિકારીઓની સાથે બેઠક
    મુખ્યપ્રધાન શિવરાજ
    મુખ્યપ્રધાન શિવરાજ

મુખ્યપ્રધાન શિવરાજની મંત્રીમંડળની બેઠક, અધિકારીઓની બેઠક યોજાશે, બેઠકમાં કોરોના અને કાળા ફૂગના મામલાઓ વિશે ચર્ચા થશે. કર્ફ્યુમાં છૂટછાટ અંગે પણ ચર્ચા થશે.

  • મુખ્યપ્રધાન સ્ટાલિન કોરોનાના નિવારણના પગલા નિરક્ષણ કરશે
    મુખ્યપ્રધાન સ્ટાલિન
    મુખ્યપ્રધાન સ્ટાલિન

કોરોનાના નિવારણના પગલા અંગે સેલેમ, ઇરોડ, કોઈમ્બતુર, મદુરાઇમાંનિરીક્ષણ કરશે મુખ્યપ્રધાન સ્ટાલિન નિરક્ષણ કરશે. મુખ્યપ્રધાન બન્યા પછી નીચેના શહેરોમાં તેમની પ્રથમ મુલાકાત હશે.

  • કેરળ સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
    કેરળ સરકારનો આજે  શપથ ગ્રહણ સમારોહ યોજાશે

કેરળમાં, પી. વિજયનની આગેવાનીવાળી LDFની આગેવાનીવાળી સરકાર આજે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે બપોરે યોજાશે.

Last Updated : May 20, 2021, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.