કાઠમંડુ: નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા 128થી વઘુ લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. . ભૂકંપના કારણે નેપાળના ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે, ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, નેપાળના વડાપ્રધાને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
-
#WATCH | Nepal Earthquake | Visuals from Bheri, Jajarkot show the extent of damage to the region as a 6.4 magnitude earthquake hit it last night.
— ANI (@ANI) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Death toll in the earthquake stands at 128: Reuters
(Video: Reuters) pic.twitter.com/50UUMv8JIj
">#WATCH | Nepal Earthquake | Visuals from Bheri, Jajarkot show the extent of damage to the region as a 6.4 magnitude earthquake hit it last night.
— ANI (@ANI) November 4, 2023
Death toll in the earthquake stands at 128: Reuters
(Video: Reuters) pic.twitter.com/50UUMv8JIj#WATCH | Nepal Earthquake | Visuals from Bheri, Jajarkot show the extent of damage to the region as a 6.4 magnitude earthquake hit it last night.
— ANI (@ANI) November 4, 2023
Death toll in the earthquake stands at 128: Reuters
(Video: Reuters) pic.twitter.com/50UUMv8JIj
મૃત્યુઆંક વધવાની શક્યતા: શુક્રવારે મધ્યરાત્રિ પહેલા ઉત્તર-પશ્ચિમ નેપાળના જિલ્લાઓમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપમાં ઓછામાં ઓછા 69 લોકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત થયા છે. રાહત- બચાવકર્મીઓએ પહાડી ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની સંભાવના દેખાઈ રહી છે કારણ કે, ઘણી જગ્યાએ રાહત બચાવ માટે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે.
-
नेपाल में रिक्टर स्केल पर 6.4 तीव्रता का भूकंप दर्ज़ किया गया: राष्ट्रीय भूकंप विज्ञान केंद्र
— ANI_HindiNews (@AHindinews) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
दिल्ली में भी भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/vyX0Tyn0YW
">नेपाल में रिक्टर स्केल पर 6.4 तीव्रता का भूकंप दर्ज़ किया गया: राष्ट्रीय भूकंप विज्ञान केंद्र
— ANI_HindiNews (@AHindinews) November 3, 2023
दिल्ली में भी भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/vyX0Tyn0YWनेपाल में रिक्टर स्केल पर 6.4 तीव्रता का भूकंप दर्ज़ किया गया: राष्ट्रीय भूकंप विज्ञान केंद्र
— ANI_HindiNews (@AHindinews) November 3, 2023
दिल्ली में भी भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/vyX0Tyn0YW
ઉત્તર ભારતમાં અનુભવાયા આંચકા: ભૂકંપ સમયે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યાં હતા. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, તેના આંચકા ભારતની રાજધાની નવી દિલ્હીમાં 800 કિલોમીટર દૂર સુધી પણ અનુભવાયા હતા. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભારતમાં કોઈ જાનહાની કે જાનહાનિના સમાચાર નથી પરંતુ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ઘર કરી ગયો છે. ભૂકંપ બાદ દિલ્હી, લખનૌ, પટના અને અન્ય સ્થળોએ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર દોડી આવ્યાં હતાં. તાજેતરના સમયમાં, લોકોએ ઘણા દેશોમાં ભૂકંપના કારણે થયેલી તબાહી જોઈ છે.
-
#WATCH बिहार: पटना में भूकंप के झटके महसूस होते ही लोग अपने घरों से बाहर निकल आए।
— ANI_HindiNews (@AHindinews) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
दिल्ली NCR सहित उत्तर भारत में भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/Mlgc3Z7eUA
">#WATCH बिहार: पटना में भूकंप के झटके महसूस होते ही लोग अपने घरों से बाहर निकल आए।
— ANI_HindiNews (@AHindinews) November 3, 2023
दिल्ली NCR सहित उत्तर भारत में भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/Mlgc3Z7eUA#WATCH बिहार: पटना में भूकंप के झटके महसूस होते ही लोग अपने घरों से बाहर निकल आए।
— ANI_HindiNews (@AHindinews) November 3, 2023
दिल्ली NCR सहित उत्तर भारत में भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/Mlgc3Z7eUA
ભૂકંપની તિવ્રતા 5.6: અમેરિકી જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 5.6 હતી. તે જમીનની સપાટીથી 11 માઈલની ઊંડાઈએ આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 250 માઈલ ઉત્તરપૂર્વમાં જાજરકોટમાં હતું. ભૂકંપના આંચકા રાત્રે 11.35 કલાકે અનુભવાયા હતા.
-
प्रधानमंत्री नरेंद्र मोदी ने नेपाल में भूकंप के कारण हुई जान-माल की हानि पर दुख व्यक्त किया।
— ANI_HindiNews (@AHindinews) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
उन्होंने ट्वीट कर लिखा, "...भारत नेपाल के लोगों के साथ एकजुटता से खड़ा है और हर संभव सहायता देने के लिए तैयार है। हमारी संवेदनाएं शोक संतप्त परिवारों के साथ हैं और हम घायलों के शीघ्र… pic.twitter.com/2PBcUziSYU
">प्रधानमंत्री नरेंद्र मोदी ने नेपाल में भूकंप के कारण हुई जान-माल की हानि पर दुख व्यक्त किया।
— ANI_HindiNews (@AHindinews) November 4, 2023
उन्होंने ट्वीट कर लिखा, "...भारत नेपाल के लोगों के साथ एकजुटता से खड़ा है और हर संभव सहायता देने के लिए तैयार है। हमारी संवेदनाएं शोक संतप्त परिवारों के साथ हैं और हम घायलों के शीघ्र… pic.twitter.com/2PBcUziSYUप्रधानमंत्री नरेंद्र मोदी ने नेपाल में भूकंप के कारण हुई जान-माल की हानि पर दुख व्यक्त किया।
— ANI_HindiNews (@AHindinews) November 4, 2023
उन्होंने ट्वीट कर लिखा, "...भारत नेपाल के लोगों के साथ एकजुटता से खड़ा है और हर संभव सहायता देने के लिए तैयार है। हमारी संवेदनाएं शोक संतप्त परिवारों के साथ हैं और हम घायलों के शीघ्र… pic.twitter.com/2PBcUziSYU
PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ: નેપાળમાં આવેલા ભયાનક ભુકંપ પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર આ અંગે પોતાનો શોક સંદેશ વ્યક્ત કર્યો હતો. ભારતના નેપાળના લોકો સાથે એકજૂટતા સાથે ઉભો છે, અને દરેક શક્ય મદદ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે. અમારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે, અને ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેની કામના કરીએ છે.