નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે (Rajya Sabha MP Sanjay Singh) સોમવારે રાજ્યસભામાં નોટિસ મોકલી છે. તેમણે આમ આદમી પાર્ટી અને વિપક્ષી નેતાઓ પર CBI, EDનો દુરુપયોગ કરીને કેન્દ્ર સરકાર દ્વારા મનસ્વી રીતે કેસ નોંધવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે સાંસદ સંજય સિંહે નિયમ 267 હેઠળ રાજ્યસભામાં નોટિસ આપી છે.

