ETV Bharat / bharat

Monsoon Session: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM Modi પણ રહ્યા ઉપસ્થિત - ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ 2021

સંસદના ચોમાસા સત્રનો (Monsoon Session) આજે છેલ્લા સપ્તાહનો બીજો દિવસ છે. ત્યારે આજે બંને ગૃહમાં વિપક્ષ અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત છે. તો આજે સવારે સંસદ ભવનમાં ભાજપના સંસદીય દળની બેઠક (BJP's parliamentary party meeting) થઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Monsoon Session: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM Modi પણ રહ્યા ઉપસ્થિત

author img

By

Published : Aug 10, 2021, 11:33 AM IST

  • સંસદના ચોમાસા સત્રનો (Monsoon Session) આજે છેલ્લા સપ્તાહનો બીજો દિવસ
  • સંસદના બંને ગૃહમાં આજે વિપક્ષ અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત છે
  • બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

નવી દિલ્હીઃ અત્યારે સંસદના ચોમાસા સત્ર (Monsoon Session)નો છેલ્લો સપ્તાહ છે. ત્યારે આજે બીજા દિવસે બંને ગૃહમાં વિપક્ષ અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત છે. વિપક્ષ પેગાસસ જાસુસી કાંડ (Cons Pegasus espionage scandal), કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ (Agricultural law and other issues) પર ચર્ચાની માગ કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, સરકાર વિભિન્ન મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચાથી બચી રહી છે. તો સરકારનું કહેવું છે કે, તેઓ ગૃહમાં ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ફક્ત હોબાળો કરી રહ્યું છે.

આ પણ વાંચો- વડાપ્રધાન 'ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કાનું કરશે લોકાર્પણ

સંસદની કાર્યવાહી પહેલાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ

સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા મંગળવારે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (BJP national president J. P. Nadda) અને અન્ય પાર્ટીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- UNSCમાં વડાપ્રધાને કહ્યું - આંતરરાષ્ટ્રીય વેપાર માટે સમુદ્રી રસ્તો જીવાદોરી, આપ્યા પાંચ સિદ્ધાંત

લોકસભામાં સોમવારે અનેક બિલ રજૂ થયા

આપને જણાવી દઈએ કે, વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે સોમવારે લોકસભાના સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021 (General Insurance Business (Nationalization) Amendment Bill, 2021)ને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ 2021 (Tribunal Reform Bill 2021) રજૂ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.