ETV Bharat / bharat

માઇક્રોસોફ્ટ કંપનીના બોર્ડ દ્વારા એક કર્મચારી સાથેના સંબંધો બાબતે બિલ ગેટ્સની પૂછપરછ કરાઈ - બિલ ગેટ્સ અને મેલીંડા ગેટ્સના છુટાછેડા

"ધ વોલસ્ટ્રીટ જર્નલ" ના એક અહેવાલ પ્રમાણે માઇક્રોસોફ્ટ કંપનીના બોર્ડના સભ્યોએ ગત વર્ષ 2019માં બિલ ગેટ્સના કંપનીના એક એન્જિનિયર કર્મચારી સાથે શારીરિક સંબંધો બાબતે તપાસ કરવા માટે કાયદાકીય પેઢીને કામ સોંપ્યું હતું.

માઇક્રોસોફ્ટ કંપનીના બોર્ડ દ્વારા એક કર્મચારી સાથેના સંબંધો બાબતે બિલ ગેટ્સની પૂછપરછ કરાઈ

author img

By

Published : May 18, 2021, 12:14 AM IST

બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સના છૂટાછેડાનો મામલો

બિલ ગેટ્સ ના માઇક્રોસોફ્ટની એક કર્મચારી સાથે કથિત સંબંધો

માઇક્રોસોફ્ટના બોર્ડના સભ્યોએ કરાવી તપાસ

ન્યુ યોર્ક: માઇક્રોસોફ્ટ કંપનીના સભ્યોએ વર્ષ 2020માં નિર્ણય લીધો હતો કે બિલ સભ્ય તરીકે કંપનીમાં હાજરી આપે તે અયોગ્ય નહી ગણાય, જો તેઓ બિલ માઇક્રોસોફ્ટના જ કોઈ કર્મચારી સાથે સંબંધો ધરાવી રહ્યા હોય.

સત્ય જાણવા કાયદાનો લીધો સહારો

બોર્ડના સભ્યોએ બિલના આ સંબંધો અંગેની ગુપ્ત માહિતી મેળવવા માટે કાયદાકીય સંસ્થાઓનો સહારો લઇ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ખુલ્યું હતું કે બિલ માઇક્રોસોફ્ટની કર્મચારી સાથે સંબંધો ધરાવી રહ્યા છે.

લોકસેવાના કાર્યો પાર ધ્યાન આપવા છોડ્યું માઇક્રોસોફ્ટ

ગતવર્ષે બિલ ગેટ્સે જ્યારે માઇક્રોસોફ્ટ છોડ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન અને અન્ય લોકસેવાના કાર્યોમાં વધુ ધ્યાન આપવા માંગે છે. અસોઝાયટ પ્રેસને મોકલેલા પત્રમાં માઇક્રોસોફ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિલ કંપનીની જ એક કર્મચારી સાથે શારીરિક સંબંધો ધરાવે છે. અને આ કર્મચારી એ જ આ અંગે સવાલો ઊબ૊ કરતા કંપનીએ આ અંગે તપાસ કરાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.