ભટિંડા: જિલ્લાના તલવંડી સાબો સબ ડિવિઝનના રામા મંડીમાં એક સાર્વજનિક ઉદ્યાનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડનો (Mahatma Gandhi Statue Vandalized In Bathinda) મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ તોડફોડ કેટલાક તોફાની તત્વો દ્વારા કરવામાં આવી છે.
રહેવાસીઓએ વિરોધ કર્યો : આ મામલો સામે આવ્યા બાદ રામામંડીના રહેવાસીઓએ આ બાબતનો વિરોધ કર્યો છે. બીજી તરફ રામમંડી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અપડેટ ચાલું...