ETV Bharat / bharat

કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષકોની બમ્પર ભરતી, PGT-TGTની 4 હજારથી વધુ નોકરીઓ

શું આપ નોકરી બાબતે સારી પોસ્ટ મેળવવા માટેની રીહ જોઈ રહ્યા છો. તો આપના માટે આ સારા સમાચાર છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangathan) એ TGT, PGT અને બિન શિક્ષણની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત (KVS Teacher Recruitment 2022) કરી છે. તો ચાલો આ ભરતી પ્રક્રિયા અંગેની માહિતી વિગતવાર મેળવીશું.

author img

By

Published : Nov 7, 2022, 10:57 AM IST

Etv Bharatકેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષકોની બમ્પર ભરતી, PGT-TGTની 4 હજારથી વધુ નોકરીઓ

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangathan) એ TGT, PGT અને બિન-શિક્ષણની જગ્યાઓ પર (KVS Teacher Recruitment 2022) ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. પરંતુ આ બમ્પર ભરતી માટે અરજી કોણ કરી શકશે ? અરજી કરવા માટે પાત્રતા શું છે ? અરજી ક્યારે કરી શકાશે ? અરજી કરવાની અંતિમ તારીખ શું છે ? આ તમામ માહિતી આ પ્રમાણે આપવામાં આવી છે. જેની વિગવાર માહિતી મળવીશું.

ઉમેદવારોની પાત્રતા: ઉમેદવારો કે જેઓ કેન્દ્રીય વિદ્યાલય શિક્ષકો અને અધિકારીઓ છે, તેઓ ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરવા પાત્ર છે. ઉમેદવાર પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને સૂચનામાં ઉપલબ્ધ અન્ય વિગતો ચકાસી શકે છે. વધુ માહિતી મેળવવા માટે અથવા આ ભરતી અંગેની માહિતી મેળવવા માટે ઉમેદવાર અહીં kvsangathan.nic.in પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ ચાકાસી શકે છે.

ખાલી જગ્યા: નોકરીમાં સારી પોસ્ટ મેળવવા માટેની આ ઉત્તમ તક છે. ઘણી ખલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ની ભરતી અભિયાનનો હેતુ કુલ 4014 જગ્યાઓ ભરવાનો છે. જેમાંથી 278 ખાલી જગ્યાઓ આચાર્યની જગ્યા માટે, 116 ખાલી જગ્યાઓ વાઇસ પ્રિન્સિપાલ માટે, 07 જગ્યાઓ ફાયનાન્સ ઓફિસર માટે, 22 ખાલી જગ્યાઓ ઓફિસર માટે, 1200 ખાલી જગ્યા PGT, 2154 અથવા TGT અને 237 મુખ્ય શિક્ષક માટે છે.

અરજી કરવાની અંતિમ તારીખ: ભારતી પ્રક્રિયા માટે ચોક્કસ સમય મર્યાદા હોય છે. આ ભરતી માટે પણ ક્યારે અરજી કરવી અને તે અરજી પ્રક્રિયાની સમય મર્યાદા કેટલી છે ? તે માટે ઉમેદવારોએ અહિં આપવામાં આવેલી માહિતીની ખાસ નોંદ લેવી ઘટે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)ની ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 09 નવેમ્બર 2022 છે. ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2022 છે. ઉમેદવારે ભરતી અંગેની તમામ માહિતી યોગ્ય રીતે સમજી લેવી ત્યાર બાદ જ અરજી કરવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.