ETV Bharat / bharat

પુલિત્ઝર વિનર કાશ્મીરના ફોટો જર્નાલીસ્ટને વિદેશ જતા અટકાવ્યા, ઓથોરિટી સામે આ પ્રશ્નાર્થ - જમ્મુ કાશ્મીર પત્રકાર

જમ્મુ કાશ્મીરની ફોટો જર્નાલીસ્ટ સાના મટ્ટોને (Jammu Kashmir photo Journalist Sanna Mattoo) દિલ્હી એરપોર્ટ પર વિદેશ જતા રોકી લેવામાં આવી હતી. સાનાને તાજેતરમાં જ ફીચર્સ ફોટોગ્રાફી માટે પુલિત્ઝર (photo Journalist Sanna Mattoo Pulitzer Prize Winner) એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે તેઓ ફ્રાંસ જવાના હતા. પણ દિલ્હી એરપોર્ટે એમને અટકાવતા પ્રવાસ શરૂ થાય એ પહેલા જ વિધ્નો શરૂ થયા હતા.

પુલિત્ઝર વિનર કાશ્મીરના ફોટો જર્નાલીસ્ટને વિદેશ જતા અટકાવ્યા,ઓથોરિટી સામે આ પ્રશ્નાર્થ

author img

By

Published : Jul 2, 2022, 6:55 PM IST

શ્રીનગર: પુલિત્ઝર એવોર્ડ વિનર (Pulitzer Prize Winner) ફોટો જર્નાલીસ્ટ સાના ઈર્ષાદ મટ્ટોને (Photo Journalist Sanna Mattoo) દિલ્હી એરપોર્ટે જ વિદેશ (Delhi Air port immegration) જતા અટકાવાયા હતા.ફ્રાંસ માટે તેઓ ઉડાન ભરે એ પહેલા દિલ્હી એરપોર્ટ પર એમને રોકી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું ફ્રાંસમાં ફોટો એક્ઝિબિશન અને બુકનું વિમોચન કરવા જવાની હતી. પણ દિલ્હી એરપોર્ટ (Delhi International Air Port) પર રોકી લેવામાં આવી છે. સાના એ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હીના ઈમિગ્રેશન વિભાગે મને એરપોર્ટ (Jammu Kashmir photo Journalist Sanna Mattoo) પર જ રોકી રાખી. ફ્રાંસના પેરીસ માટેની ફ્લાઈટ માટે હું લાઈનમાં હતી. પરીસમાં એવોર્ડ વિનર એવા 10 લોકોનો ખાસ કાર્યક્રમ યોજાવવાનો છે.

પુલિત્ઝર વિનર કાશ્મીરના ફોટો જર્નાલીસ્ટને વિદેશ જતા અટકાવ્યા,ઓથોરિટી સામે આ પ્રશ્નાર્થ
પુલિત્ઝર વિનર કાશ્મીરના ફોટો જર્નાલીસ્ટને વિદેશ જતા અટકાવ્યા,ઓથોરિટી સામે આ પ્રશ્નાર્થ

આ પણ વાંચો: તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ, ક્રાઇમ બ્રાન્ચે લિધો આ ફેસલો...

શું કહ્યું સાનાએ: સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ 2020ના 10 પુરસ્કાર વિજેતાઓમાંના એક તરીકે હું દિલ્હીથી પેરિસની બુક લોન્ચ અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે જવાની હતો. ફ્રેન્ચ વિઝા મેળવવા છતાં, મને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ડેસ્ક પર રોકવામાં આવી હતી," સન્ના ટ્વિટ કર્યું. કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું પરંતુ કહેવામાં આવ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકશે નહીં.

પહેલી વખત નથી બન્યુ: આ પહેલીવાર નથી જ્યારે કોઈ કાશ્મીરી પત્રકારને ભારતની બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. 2019 માં, વરિષ્ઠ કાશ્મીરી પત્રકાર ગોહર ગિલાનીને જર્મનીની ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સન્નાની જેમ જ ગોહરને પણ શા માટે રોકવામાં આવ્યો તે અંગે કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યો ન હતો. સન્નાએ આ વર્ષે 10 મેના રોજ જાહેર કરાયેલ ફીચર ફોટોગ્રાફી 2022 કેટેગરીમાં પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઈઝ એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચો: Heavy Rain in Surat : વરસાદી પાણીમાં ફસાઇ ગઇ સિટી બસ, બાળકો વૃદ્ધો સહિત કેવી રીતે થયું રેસ્ક્યૂ જૂઓ

શ્રીનગરના છે સાના: તેણીએ ભારતમાં કોવિડ -19 કટોકટીના કવરેજ માટે સ્વર્ગસ્થ ડેનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને અમિત દવે સહિત રોઇટર્સ ટીમ સાથે એવોર્ડ શેર કર્યો હતો. સન્ના શ્રીનગરની રહેવાસી છે અને કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી કન્વર્જન્ટ જર્નાલિઝમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. કૃતિઓ અલ જઝીરા, ધ નેશન, ટાઇમ, ટીઆરટી વર્લ્ડ, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અને કારવાં મેગેઝિન જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્રકાશનોમાં પ્રકાશિત કરવામાં આવી છે. 2021 માં, સન્ના મેગ્નમ ફાઉન્ડેશનની 'ફોટોગ્રાફી અને સામાજિક ન્યાય ફેલો' બની હતી. તે છેલ્લા બે વર્ષથી રોઈટર્સ સાથે કામ કરી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.