ETV Bharat / bharat

પત્નિની હત્યા કરી બોડી સાથે સુતો રહ્યો પતિ, દિકરીને પણ મારવાનો હતો પ્લાન - પતિએ પત્નીને પતાવી દીધી

પત્નીની હત્યા કરીને પતિએ પોલીસ સ્ટેશનમાં (Bangaluru Police Stations) ફોન કરી દીધો. કર્ણાટકના બેંગ્લુરૂમાંથી દેવું કરી ચૂકેલા પતિએ પોતાના સંસારનો ખાતમો (Husband Murdered his Wife) બોલાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. પણ પત્નીની હત્યાથી ભાંગી પડેલા પતિની પોલીસે (Police Arrested Accuse) ધરપકડ કરી હતી. જ્યારે એની 13 વર્ષની દીકરીની હોસ્પિટલમાં સારવાર ચાલું છે.

કર્જાાના મામલામાં પતિએ પત્નીને પતાવી દીધી, પછી દીકરી જોડે આવું કરવાનો હતો

author img

By

Published : Jun 22, 2022, 8:16 PM IST

બેંગ્લુરૂ: પતિએ (Husband Murderd his wife) પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીની હત્યા કરીને પોલીસ કંટ્રોલ (Bangaluru Police Control Room) રૂમમાં જાણ કરી દીધી હતી. જે મહિલાની હત્યા થઈ છે એનું નામ અનુસુયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપી પતિ થાનેન્દ્ર સામે કાયદેસરની (Murder Case Filed in Yashwantpura police Station) કાર્યવાહી કરવામાં આવી છે. માતા પિતાના ઝઘડામાંથી બચી ગયેલી 13 વર્ષની દીકરીની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે.

આ પણ વાંચો: શહેરમાં નોકરી ન મળતાં અપનાવ્યો એવો રસ્તો કે થઈ ગયો જેલ હવાલે

આવો હતો મામલો: થાનેન્દ્ર એ રૂ.1.20 લાખનું દેવું કર્યું હતું. પત્ની અનુસુયા દેણાની રકમ ભરપાઈ કરવા માટે પતિ પર દબાણ કરતી હતી. કાયમ આ રકમ ચૂક્તે કરવા માટે કહેતી હતી. વહેલી સવારે 3. AM જ્યારે અનુસુયા સૂઈ રહી હતી ત્યારે પતિએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. પત્નીને છરીના ઘા મારીને પતાવી દીધી હતી પછી સવાર સુધી તે પત્નીના મૃતદેહ સાથે સૂતો હતો. માતાની હત્યા બાદ પુત્રી બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે જાગી ત્યારે જોર જોરથી રડવા લાગી હતી. આથી થાનેન્દ્રએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને સવારે 9:30 વાગ્યે પોલીસ સ્ટેશને ફોન કર્યો.

આ પણ વાંચો: ઓહ! નવપરિણીતાને એના જ પરિવારજનોએ પતાવી દીધી, બસ આટલો જ એનો વાંક હતો

ધરપકડ કરી: પોલીસે આરોપી થાનેન્દ્રની ધરપકડ કરી હતી.જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી તેની પત્ની અને પુત્રીની હત્યા કરવા અને પછી આત્મહત્યા કરવા આગળ આવ્યો હતો. પણ પત્નીની હત્યા કરીને ભાંગી પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.