ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: મુઝફ્ફર હુસેન બેગે PDP સાથેના સંબંધો તોડ્યા - પીપલ્સ અલાયન્સ ફોર ગ્રુપ ડીક્લેરેશન

જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસેન બેગે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) છોડી દીધી છે. મુઝફ્ફર હુસેન બેગના આ નિર્ણયથી ખીણના રાજકારણમાં એક નવું સમીકરણ બનવાની અપેક્ષા છે. માનવામાં આવે છે કે, અન્ય ઘણા મોટા નેતાઓ પણ PDP છોડી શકે છે.

જમ્મુ-કાશ્મીર: મુઝફ્ફર હુસેન બેગે PDP સાથેના સંબંધો તોડ્યા

author img

By

Published : Nov 15, 2020, 3:06 AM IST

  • મુઝફ્ફર હુસેન બેગે PDP સાથેના સંબંધો તોડ્યા
  • બેગના આ નિર્ણયથી ખીણમાં સર્જાય શકે છે નવું રાજકારણ
  • હુસેન બેગ 6 વર્ષથી PDPમાં પોતાની અવગણના અનુભવતા હતા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસેન બેગે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) છોડી દીધી છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલી રહેલા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીઓ માટે પીપલ્સ અલાયન્સ ફોર ગ્રુપ ડીક્લેરેશન (પીએજીડી)માં બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરતાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સંરક્ષક મુઝફ્ફર હુસેન બેગે આ નિર્ણય લીધો છે.

અન્ય ઘણા મોટા નેતાઓ પણ PDP છોડી શકે છે

મુઝફ્ફર હુસેન બેગના આ નિર્ણયથી ખીણના રાજકારણમાં એક નવું સમીકરણ ઉભું થવાની શક્યતા છે. માનવામાં આવે છે કે અન્ય ઘણા મોટા નેતાઓ પણ PDP છોડી શકે છે.

PDPથી છૂટા થઇને નવી PDP બનાવવાની અટકળો પણ હતી

મુઝફ્ફર હુસેન બેગ ગત 6 વર્ષથી PDPમાં પોતાની અવગણના અનુભવતા હતા. ઘણી વખત તેમની PDPથી છૂટા થઇને નવી PDP બનાવવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ બેગે આ અંગે ક્યારેય પણ સ્પષ્ટતા કરી નહોતી.

બેગના અધ્યક્ષ બનવાની પણ હતી અટકળો

અંદાજે 2 વર્ષ અગાઉ જ્યારે PDP અલગ થઈ, ત્યારે તે સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બેગ ટૂંક સમયમાં મહેબૂબા મુફ્તીને પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી પોતે અધ્યક્ષ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.