ETV Bharat / bharat

Jioએ લોન્ચ કરી Emergency Data Loan Facility, વિગત જાણો

Jioના Emergency Data Loan Facilityનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્લાન તરત જ રીચાર્જ અને બાદમાં પેમેન્ટની સુવિધા આપે છે. આ સુવિધા એવા ગ્રાહકો કે જેમનો ડેઇલી હાઈસ્પીડ ડેટા ખતમ થઈ ગયો છે અને તરત જ રીચાર્જ કરાવી શકે તેવી સ્થિતિમાં નથી તેમને ખૂબ સુવિધાજનક રહેશે.

Jioએ લોન્ચ કરી Emergency Data Loan Facility, વિગત જાણો
Jioએ લોન્ચ કરી Emergency Data Loan Facility, વિગત જાણો
author img

By

Published : Jul 3, 2021, 3:51 PM IST

  • રિલાયન્સ Jioએ તેના ગ્રાહકો માટે જાહેર કરી નવી સુવિધા
  • Jioના Emergency Data Loan Facilityનું લોન્ચિંગ કરવામાં આવ્યું
  • ડેટા પૂર્ણ થયો હોય અને તરત રીચાર્જ કરાવવાની સ્થિતિ ન હોય તો આ સુવિધાનો લાભ મળશે

મુંબઈઃ ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ Jioએ તેના ગ્રાહકો માટે ઇમરજન્સી ડેટા લોન સુવિધાની (Emergency Data Loan Facility) ઘોષણા કરી છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં Jioએ જણાવ્યું છે કે આ સુવિધા Jioના ગ્રાહકોને જ્યારે ડેઇલી હાઈસ્પીડ ડેટા પૂરો થઈ ગયો હોય ત્યારે ઇન્સ્ટન્ટ ડેટા મેળવવામાં મદદ કરશે.

શું છે emergency data loan સુવિધા?

ઇમર્જન્સી ડેટા લોન સુવિધા (Emergency Data Loan Facility) Jio વપરાશકર્તાઓને 'રિચાર્જ નાઉ અને પે પછીથી' સુવિધા પ્રદાન કરે છે. જે વપરાશકર્તાઓ તેમના દૈનિક હાઇ સ્પીડ ડેટા ક્વોટાને પૂરો કરે છે અને તરત જ રિચાર્જ કરવામાં અસમર્થ હોય છે તેઓ આ સુવિધા હેઠળ રિચાર્જ કરાવી શકે છે. Jio તેના પ્રીપેઇડ યુઝર્સને 1 જીબીના પાંચ ઇમરજન્સી ડેટા લોન પેક ઓફર કરી રહી છે, જેની પેક દીઠ 11 રૂપિયાની કિંમત હશે.

આ સ્ટેપ્સને ફોલો કરો અને મેળવો emergency data loan facility

  1. માયજિઓ એપ ખોલો અને પૃષ્ઠ ઉપર ડાબી બાજુ 'મેનુ' પર જાઓ
  2. મોબાઇલ્સ સેવાઓ હેઠળના 'Emergency Data Loan’ પસંદ કરો
  3. emergency data loan banner આગળ વધો અને ક્લીક કરો
  4. ‘Get emergency data’ ઓપ્શન સિલેક્ટ કરો
  5. એક્ટિવ નાઉ પર ક્લીક કરી ઇમર્જન્સી લોન બેનિફિટ મેળવો
  6. Emergency data loan હવે શરુ થઈ જશે

આ પણ વાંચોઃ એરટેલ-જિયોએ સ્પેક્ટ્રમ વેપાર કરારની ઘોષણા કરી

આ પણ વાંચોઃ Reliance AGM : જિઓ અને ગૂગલે બનાવેલો JioPhone Next લોન્ચ, ગણેશ ચતુર્થીથી વેચાણ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.