ETV Bharat / bharat

JEE-Main Exam રદ્દ, શિક્ષણ પ્રધાને જાહેર કરી નવી તારીખ

ચોથા તબક્કાની એન્જીનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE-Main (JEE-Main Exam Postponed) રદ્દ કરી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા 26 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે જાહેરાત કરી છે.

JEE-Main Exam રદ્દ, શિક્ષણ પ્રધાને જાહેર કરી નવી તારીખ
JEE-Main Exam રદ્દ, શિક્ષણ પ્રધાને જાહેર કરી નવી તારીખ
author img

By

Published : Jul 15, 2021, 10:27 PM IST

  • JEEની પરીક્ષા ઑગસ્ટમાં લેવાશે
  • વિદ્યાર્થીઓને મળશે 4 અઠવાડિયાનો સમય
  • 20 જુલાઇ સુધી વિદ્યાર્થીઓ કરી શકશે રજીસ્ટ્રેશન

નવી દિલ્હી: એન્જીનિયરિંગના પ્રવેશ માટે JEE મેઇન્સની ચોથા તબક્કાની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા 26 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય વિદ્યાર્થીઓેને 4 અઠવાડિયાનો સમય આપવા માટે લેવામાં આવ્યો છે. પહેલા આ પરીક્ષા 27 જુલાઇથી 2 ઑગસ્ટ વચ્ચે લેવામાં આવનાર હતી.

  • Accordingly, the JEE(Main) 2021 session 4 will now be held on 26th, 27th & 31st August, and on 1st and 2nd September, 2021. A total of 7.32 lakh candidates have already registered for JEE(Main) 2021 session 4.

    — Dharmendra Pradhan (@dpradhanbjp) July 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી

ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની માંગ અને તેઓ સારું પ્રદર્શન કરી શકે તે માટે JEE-Main 2021ની પરીક્ષા મોડી લેવામાં આવશે. જે અંતર્ગત ચોથા તબક્કાની પરીક્ષા 26,27,31 ઑગસ્ટ અને 1, 2 સપ્ટેમ્બરના રોજ આયોજીત કરવામાં આવશે. JEE-2021 પરીક્ષાના ચોથા તબક્કા માટે 7.32 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે અને હજી 20 જુલાઇ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.