- ઇન્ડિયન એર ફોર્સનું મિગ 21 એરક્રફ્ટ ક્રેશ
- દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત
- ટેક ઓફ કર્યા બાદ થોડા સમયમાં વિમાન ક્રેશ
જયપુર : રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં આવેલા સુરતગઢમાં મિગ 21 બાઇસન એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું હતું. સેનાએ આપેલી માહિતી અનુસાર મિગ 21 બાયસન એરક્રાફ્ટ(MIG-21)માં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે 8:15 કલાકે ક્રેશ થયું હતું. આ ક્રેશ સુરતગઢના એરબેઝ આસપાસ થયું હતું, જોકે આ દુર્ઘટનામાં પાયલટનો સુરક્ષિત બચાવ થયો છે.
-
During a training sortie in the western sector, a MiG-21 Bison aircraft experienced a major technical malfunction this evening. The pilot ejected safely at about 2015 hrs. There is no loss of life. An Court of Inquiry has been ordered to ascertain the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) January 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">During a training sortie in the western sector, a MiG-21 Bison aircraft experienced a major technical malfunction this evening. The pilot ejected safely at about 2015 hrs. There is no loss of life. An Court of Inquiry has been ordered to ascertain the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) January 5, 2021During a training sortie in the western sector, a MiG-21 Bison aircraft experienced a major technical malfunction this evening. The pilot ejected safely at about 2015 hrs. There is no loss of life. An Court of Inquiry has been ordered to ascertain the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) January 5, 2021
સેના તરફથી કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ અપાયા
આ ક્રેશ લેન્ડિંગના કારણો જાણવા માટે સેના તરફથી કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. વિમાન ટેનિંગ આપતા ફેરા માટે નીકળ્યું હતું. જે ટેક ઓફ કર્યા બાદ થોડા સમયમાં જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં થયેલા નુકસાનની આકારણી અંગીની કોઇ માહિતી સામે આવી નથી.