ETV Bharat / bharat

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર અનોખો સાફો પહેર્યો, જાણો તેનું મહત્વ - Saffron and cream colored safa

વડા પ્રધાન નરેન્દ્ર મોદી Prime Minister Narendra Modi એ સોમવારે 76માં સ્વતંત્રતા દિવસ 76th Independence Day પર ત્રિરંગાની પટ્ટાઓ સાથે સફેદ રંગનો સાફો પહેર્યો Wearing a white safa with tricolor stripes હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણી Celebrating Republic Day માં મોદીના સાફો લોકોનું ધ્યાન ખેંચી રહ્યુ હતું.

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગાની પટ્ટીઓ સાથેનો સાફો પહેર્યો હતો

author img

By

Published : Aug 15, 2022, 1:00 PM IST

નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદી Prime Minister Narendra Modi એ સોમવારે તેમના 76માં સ્વતંત્રતા દિવસ 76th Independence Day પર ત્રિરંગાની પટ્ટાઓ સાથે સફેદ રંગનો સાફો પહેર્યો Wearing a white safa with tricolor stripes હતો. પરંપરાગત કુર્તા અને ચુડીદાર પાયજામા ઉપર વાદળી જેકેટ અને કાળા બૂટ પહેરેલા વડાપ્રધાને લાલ કિલ્લાના કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સતત નવમી વખત રાષ્ટ્રને સંબોધન Address to the Nation કર્યું. આ સાથે જ મોદીએ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આકર્ષક, તેજસ્વી અને રંગબેરંગી સાફા પહેરવાનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. વડાપ્રધાનનો સાફા પાછળનો ભાગ લાંબો હતો અને સાફા પર ત્રિરંગાની પટ્ટીઓ પણ બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા પછી ગણાવી ગુજરાતની સિદ્ધિઓ

નવમું સંબોધન ગયા વખતે મોદીએ સ્વતંત્રતા દિવસ પર પટ્ટાવાળો કેસરી સાફો પહેર્યો હતો. મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર ઐતિહાસિક લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં કેસરી અને ક્રીમ રંગનો સાફા પહેર્યો હતો. વડાપ્રધાને તેની સાથે અડધી બાંયનો કુર્તો અને ચૂરીદાર પાયજામા પહેર્યો હતો. તેઓએ કેસરી કિનારા વાળો સફેદ ગમછો પણ મૂક્યો હતો, જેનો ઉપયોગ તેણે કોવિડ 19 સામે નિવારક પગલાં તરીકે કર્યો હતો. વર્ષ 2019માં સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ લાલ કિલ્લા પરથી પોતાના પ્રથમ સંબોધનમાં વડાપ્રધાને અનેક રંગોથી બનેલો સાફા પહેર્યો હતો. લાલ કિલ્લા પરથી આ તેમનું સતત નવમું સંબોધન હતું.

આ પણ વાંચો PM મોદી લાલ કિલ્લા પરથી વીર સાવરકર અને નેહરુ વિશે બોલ્યા કંઇક આવું

2018માં કેસરી સાફા પહેર્યો પ્રથમ વખત દેશની કમાન સંભાળ્યા પછી, જ્યારે વડા પ્રધાને 2014 માં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી પ્રથમ વખત દેશને સંબોધિત કર્યું ત્યારે તેમણે ઘેરા લાલ અને લીલા રંગનો જોધપુરી બાંધેજ સાફો પહેર્યો હતો. 2015 માં, વડા પ્રધાન મોદીએ વિવિધ રંગીન પટ્ટીઓ સાથે પીળો સાફો પહેર્યો હતો, જ્યારે 2016 માં તેમણે ગુલાબી અને પીળા લહેરિયા ટાઈ એન્ડ ડાઈ સાફા પસંદ કર્યા હતા. 2017 માં, સોનેરી પટ્ટાઓ સાથે તેજસ્વી લાલ રંગનો સાફો પહેર્યો હતો. તેઓએ 2018માં કેસરી સાફા પહેર્યો હતો. કચ્છના લાલ બાંધણી સાફાથી લઈને પીળા રાજસ્થાની સાફા સુધી, પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ મોદીના સાફા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.