બેંગલુરુઃ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ (Ind Vs Sri 2nd Test)માં શ્રીલંકાને 238 રને હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારતે ત્રીજા દિવસના બીજી ઇનિંગમાં જ મુલાકાતી ટીમનો બીજો દાવ 208 રનમાં સમેટી લીધો હતો.
-
𝗦𝗲𝗿𝗶𝗲𝘀 𝗦𝘄𝗲𝗲𝗽 𝗖𝗼𝗺𝗽𝗹𝗲𝘁𝗲𝗱! 👍 👍@Paytm #INDvSL pic.twitter.com/Cm6KZg7y0s
— BCCI (@BCCI) March 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝗦𝗲𝗿𝗶𝗲𝘀 𝗦𝘄𝗲𝗲𝗽 𝗖𝗼𝗺𝗽𝗹𝗲𝘁𝗲𝗱! 👍 👍@Paytm #INDvSL pic.twitter.com/Cm6KZg7y0s
— BCCI (@BCCI) March 14, 2022𝗦𝗲𝗿𝗶𝗲𝘀 𝗦𝘄𝗲𝗲𝗽 𝗖𝗼𝗺𝗽𝗹𝗲𝘁𝗲𝗱! 👍 👍@Paytm #INDvSL pic.twitter.com/Cm6KZg7y0s
— BCCI (@BCCI) March 14, 2022
આ પણ વાંચો: Barack Obama Covid Positive: પીએમ મોદીએ ટ્વિટ કર્યુ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોવિડ પોઝિટિવ
મેન્ડિસના આઉટ થયા બાદ: કેપ્ટન કરુણારત્નેએ ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તેની સદી પણ ટીમને શરમજનક હારમાંથી બચાવી શકી ન હતી. શ્રીલંકા (India vs Sri Lanka)ની ટીમે એક વિકેટે 28 રન આગળ રમીને ત્રીજા દિવસની શરૂઆત (Ind vs Sri test 3rd day) કરી હતી. પ્રથમ ઈનિંગ્સની શરૂઆતમાં કરુણારત્નેએ કુસલ મેન્ડિસ સાથે મળીને ઈનિંગ્સને સંભાળવામાં સંઘર્ષ કર્યો હતો, પરંતુ 54 રન પર મેન્ડિસના આઉટ થયા બાદ શ્રીલંકાની ઈનિંગ્સ ટકી શકી ન હતી.
-
That's that from the Chinnaswamy Stadium.#TeamIndia win the 2nd Test by 238 runs and win the series 2-0.@Paytm #INDvSL pic.twitter.com/k6PkVWcH09
— BCCI (@BCCI) March 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from the Chinnaswamy Stadium.#TeamIndia win the 2nd Test by 238 runs and win the series 2-0.@Paytm #INDvSL pic.twitter.com/k6PkVWcH09
— BCCI (@BCCI) March 14, 2022That's that from the Chinnaswamy Stadium.#TeamIndia win the 2nd Test by 238 runs and win the series 2-0.@Paytm #INDvSL pic.twitter.com/k6PkVWcH09
— BCCI (@BCCI) March 14, 2022
આ પણ વાંચો: Rajya Sabha Budget Session: રાજ્યસભામાં ગૂંજ્યો ગુજરાતના પ્રદૂષણનો પ્રશ્ન, ઉઠી આ માંગ
બીજી ઇનિંગમાં વિકેટ: મેન્ડિસના આઉટ થયા પછી, જે પણ કરુણારત્નેને ટેકો આપવા માટે ક્રિઝ પર આવ્યા હતા, માત્ર નિરોશન ડિકવેલા જ એવા બેટ્સમેન હતા જે ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. બીજી ઇનિંગમાં બુમરાહે 23 રનમાં 3 અને આર અશ્વિને 55 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે 37 રનમાં 2 અને રવિન્દ્ર જાડેજાને 48 રનમાં સફળતા મળી હતી.