ETV Bharat / bharat

India Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 43,071 કેસો નોધાયા - corona

દેશમાં કોરોનાની બીજી લહેરની(The second wave of the corona) અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસોમાં દરરોજ કોરોના કેસે 40 થી 50 હજારની વચ્ચે આવી રહ્યા છે.

India Corona Update
India Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 43,071 કેસો નોધાયા
author img

By

Published : Jul 4, 2021, 12:19 PM IST

  • દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,071 નવા કેસો નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 63,87,849 લોકોને રસી આપવામાં આવી

હૈદરાબાદ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,071 નવા કેસો સામે આવ્યા પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,05,45,433 થઈ છે. 955 મૃત્યું સાથે મૃત્યુંઆક 4,02,005 થયો છે. 53,200 નવા ડિસ્ચાર્જ સાથે ડિસ્ચાર્જની સંખ્યા 4,85,350 થઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 કેસ નોંધાયા, 3 દર્દીના મોત

રીકવરી રેટ 97.09 ટકા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 63,87,849 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. જે બાદ દેશમાં કુલ રસીકરણનો આંકડો 35,12,21,306 થયો છે. કોરોનાના સક્રિય કેસની સંખ્યા કુલ કેસના 1.59 ટકા છે. રીકવરી રેટ વધીને 97.09 થઈ ગયો છે અને દૈનિક પોઝિટિવ રેટ 2.34 ટકા છે.

આ પણ વાંચો : India Corona Update: છેલ્લા 24 કલાકમાં 48,78 CO6 નવા કોવિડ -19 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.