ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,628 કોરોનાના કેસ નોંધાયા - કોરોના કેસ

દેશમાં પાછલા વર્ષે 24 કલાકમાં કોરોનાનાં 36, 628 નવા કેસો આવ્યા છે અને સંક્રમણને કારણે 617 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં રીકવરી રેટ 97.37 ટકા અને દૈનિક પોઝિટીવ રેટ 2.21 ટકા છે

corona
છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,628 કોરોનાના કેસ નોંધાયા
author img

By

Published : Aug 7, 2021, 12:23 PM IST

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,628 કેસો
  • દૈનિક પોઝિટિવ રેટ 2.21 ટકા
  • 49,55,138 લોકોને રસી આપવામાં આવી

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,628 નવા કેસો નોંધાયા છે અને આ દરમિયાન 617 લોકોના સંક્રમણના કારણે મૃત્યું થયા છે. ભારતમાં કોરોનાના કેસ વધીને 3,18,95,385 થયા છે અને કુલ મૃત્યુઆંક 4,27,317 પર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં 40,017 લોકો રીકવર થયા છે, જે બાદ 4,12,153 લોકો સારવાર લઈ રહ્યા છે.

દૈનિક પોઝિટિવ રેટ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં રીકવરી રેટ 97.37 ટકા છે અને દૈનિક પોઝિટિવ રેટ 2.21 ટકા છે. દૈનિક પોઝિટિવ રેટ પાછલા 12 દિવસોથી 3 ટકા ઓછો છે. ICMR મુજબ ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ માટે 17,50,081 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, 6 ઓગ્સ્ટ 2021 સુધી 47,83,16,964 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાઅર્પણ વડાપ્રધાન મોદી દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે

દેશમાં રસીકરણ

દેશમાં છેલ્લા 24 કલાકોમાં કોરોના વાયરસની 49,55,138 લોકો રસી લગાવામાં આવી છે. જે બાદ રસીકરણનો આંકડો 50,10,09,609 પહોંચ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ પોલીસને મળ્યો ફેક કોલ, અમિતાભ બચ્ચનના બંગલામાં બોમ્બ મુકવામાં આવ્યો છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.