ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - Etv Bharat

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર ઈટીવી ભારત પર જુઓ માત્ર એક કલિકમાં.....

news today
news today
author img

By

Published : Dec 27, 2020, 7:11 AM IST

1. 30 દિવસથી બંધ પડેલી સી પ્લેન સર્વિસ આથી ફરી શરૂ થશે

અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સેવા ફરીથી શરૂ થશે. દરરોજ બે ફ્લાઇટ ઉડાન ભરશે. આ સેવા છેલ્લા 30 દિવસથી બંધ હતી.

news today
30 દિવસથી બંધ પડેલી સી પ્લેન સર્વિસ આથી ફરી શરૂ થશે

2. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ઘોઘલા બીચ અને દીવ કિલ્લાની કરશે મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવની ચાર દિવસીય મુલાકાતે છે, ત્યારે આજે ઘોઘલા બીચ અને દીવ કિલ્લાની મુલાકાત લેશે.

news today
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ઘોઘલા બીચ અને દીવ કિલ્લાની કરશે મુલાકાત

3. રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા મનપાની લાલ આંખ

રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે રાજકોટમાં કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ અને મનપા માસ્ક ન પહેરનારા લોકો સામે ડ્રાઇવ હાથ ધરશે.

news today
રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા મનપાની લાલ આંખ

4. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે બેઠકો કરશે.

news today
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ

5. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે મન કી બાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે મન કી બાત. વર્ષ 2020ની આ છેલ્લી મન કી બાત હશે.

news today
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે મન કી બાત

6. ગૃહપ્રધાન અમિત શાહના આસામ પ્રવાસનો આજે બીજો દિવસ

આજે ગૃહપ્રધાન અમિત શાહના આસામ પ્રવાસનો બીજો દિવસ છે. રેલીને સંબોધિત કરશે.

news today
ગૃહપ્રધાન અમિત શાહના આસામ પ્રવાસનો આજે બીજો દિવસ

7. આજે 100 મી કિસાન રેલીને લીલી ઝંડી દેખાડશે વડા પ્રધાન મોદી

વડા પ્રધાન મોદી આજે 100 મી કિસાન રેલીને લીલી ઝંડી દેખાડશે. આ જાણકારી વડા પ્રધાન કાર્યાલયે આપી છે.

news today
આજે 100 મી કિસાન રેલીને લીલી ઝંડી દેખાડશે વડા પ્રધાન મોદી

8. ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ

ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારત લક્ષ્યથી 159 રન દૂર છે.

news today
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ

9. બૉલિવૂડ સુપરસ્ટાર અમીરખાન ગીરના બન્યા મેહમાન

બૉલિવૂડ સુપરસ્ટાર અમીરખાન ગીરના મેહમાન બન્યા છે. આજે ગીર જંગલની મુલાકાત લે તેવી શક્યતા. ગઇ કાલે બપોરે પોરબંદર એરપોર્ટથી સાસણ પહોંચ્યા હતા.

news today
બૉલિવૂડ સુપરસ્ટાર અમીરખાન ગીરના બન્યા મેહમાન

10. બજરંગી ભાઈજાન સલમાન ખાનનો આજે જન્મદિવસ

બૉલિવૂડના બજરંગી ભાઈજાન સલમાન ખાનનો આજે જન્મદિવસ છે. 55 વર્ષીય અભિનેતાએ પનવેલ ફાર્મ હાઉસ પર પોતાના જન્મદિવસની ઉજવણી કરી.

news today
બજરંગી ભાઈજાન સલમાન ખાનનો આજે જન્મદિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.