ETV Bharat / bharat

IICT નો નૉશ્ચ લેબ સાથે કોવિડની દવા માટે કરાર - Nosch labs

ભારતીય રાસાયણિક પ્રૌદ્યોગિકી સંસ્થા(IITC)એ કોવિડ દવા માટે નૉશ્ચ લેબ્સની સાથે કર્યો કરાર. સોમવારે જાહેર કરાયેલ પ્રેસ રીલીઝમાં આ વાતની જાણકારી આપી હતી.

IICT નો નૉશ્ચ લેબ સાથે કોવિડની દવા માટે કરાર

author img

By

Published : Jun 28, 2021, 10:24 PM IST

આ કરાર પર 11 જૂને કરાયા હતા હસ્તાક્ષર

નૉશ્ચ લેબ્સનું તેલંગાણામાં 4 વિનિર્માણ સંયંત્ર છે

આઈઆઈસીટીએ કોવિડ દવા માટે કર્યો કરાર

હૈદરાબાદ: CSIR- ભારતીય રાસાયણિક પ્રૌદ્યોગિકી સંસ્થા(IICT) અને નૉશ્ચ લેબ્સે કોવિડ-19ની દવા 2-ડીજી( 2-ડીઓકસી-ડી-ગ્લુકોઝ)ના સંશ્લેષણ માટે પ્રક્રિયાની જાણકારીના હસ્તાતરણને લઈને કરાર કર્યો છે. આ સોમવારે જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર કરાર પર 11 જૂને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

2-ડીજી દવા બનાવશે

આ અંતર્ગત નૉશ્ચ લેબ્સ ભારતીય ઔષધિ મહાનિયંત્રક(ડીસીજીઆઈ)પાસે નિયામકીય મંજૂરી મેળવ્યા બાદ 2-ડીજી દવા બનાવવાનું કામ શરૂ કરશે.

કંપનીનું મુખ્યાલય હૈદરાબાદમાં છે

વિજ્ઞાપ્તિ અનુસાર કંપની સસ્તા દરે દવા ઉપલબ્ધ કરવા માગે છે. નૉશ્ચ લેબ્સના તેલંગણમાં 4 વિનિર્માણ સંયંત્ર છે. કંપનીનું મુખ્યાલય હૈદરાબાદમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.