ETV Bharat / bharat

CM અરવિંદ કેજરીવાલને EDનું બીજું સમન્સ, 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું - ED second summons to CM Arvind Kejriwal

EDએ દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બીજું સમન્સ જારી કર્યું છે. અગાઉ CMને 2 નવેમ્બરે હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 6:47 PM IST

Updated : Dec 18, 2023, 6:53 PM IST

નવી દિલ્હી: EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. આ બીજી વખત છે જ્યારે EDએ હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. EDએ તેમને 21 ડિસેમ્બરે સમન્સમાં હાજર થવા જણાવ્યું છે. અગાઉ 2 નવેમ્બરે EDએ દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જારી કર્યું હતું. પરંતુ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ હાજર થયા ન હતા. નોટિસમાં તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

  • ED summons Delhi CM and AAP national convener Arvind Kejriwal once again for questioning in connection with Delhi Excise Policy matter. The agency has asked him to appear before them on 21st December.

    (File photo) pic.twitter.com/wOtaZ41c6d

    — ANI (@ANI) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

EDનો દાવો: EDએ પોતાની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ કર્યો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં, EDએ કહ્યું કે દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 AAPના ટોચના નેતાઓ દ્વારા સતત ગેરકાયદેસર પૈસા કમાવવા અને તેને પોતાની પાસે લાવવા માટે બનાવવામાં આવી હતી. EDએ દાવો કર્યો હતો કે ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે આ નીતિ જાણી જોઈને છટકબારીઓ સાથે બનાવવામાં આવી હતી. એજન્સીએ ચાર્જશીટમાં સીએમના ઘરે આરોપીઓ સાથેની મીટિંગથી લઈને વીડિયો કોલ સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

સમન્સની અવગણના કરતો પત્ર: EDના સમન્સની અવગણના કરતા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કેજરીવાલે કહ્યું કે સમન્સ નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું કે હું ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જઈ શકું નહીં તેની ખાતરી કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.

  1. PM મોદીનો આધ્યાત્મિક મંચ પરથી મોટો રાજકીય દાવ, 29 રાજ્યો સુધી પહોંચાડી પોતાના 'મનની વાત'
  2. શિયાળુ સત્ર 2023: અત્યાર સુધીમાં કુલ 67 સાંસદ બરતરફ, મોદી સરકાર પર ભડક્યો વિપક્ષ

Last Updated : Dec 18, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.