ETV Bharat / bharat

હાથરસ કેસ પર હાઈકોર્ટમાં આજે સુનાવણી, CBI રજૂ કરશે સ્ટેટસ રિપોર્ટ - સુપ્રીમ કોર્ટ

હાથરસ સામુહિક દુષ્કર્મની આજે લખનઉ હાઈકોર્ટની બેંચમાં સુનાવણી થશે. આ અગાઉ 2 નવેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આજની સુનાવણી પર દરેકની નજર છે. કારણ કે, આજે CBI તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.

હાથરસ કેસ પર હાઈકોર્ટમાં આજે થશે સુનાવણી,

author img

By

Published : Nov 25, 2020, 2:48 PM IST

  • આજે હાઇકોર્ટમાં થશે હાથરસ કેસની સુનાવણી
  • પ્રથમ સુનાવણી 2 નવેમ્બરે થઈ હતી
  • CBI આ કેસ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે

લખનઉ: હાથરસ સામુહિક દુષ્કર્મની આજે લખનઉ હાઈકોર્ટની બેંચમાં સુનાવણી થશે. આ અગાઉ 2 નવેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આજની સુનાવણી પર દરેકની નજર છે. કારણ કે, આજે CBI તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.

લખનઉ હાઇકોર્ટ
લખનઉ હાઇકોર્ટ

આપને જણાવી દઈએ કે, જસ્ટિસ પંકજ મિત્તલ અને ન્યાયાધીશ રાજન રાયની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. અત્યાર સુધીમાં આ કેસ પર બે વખત સુનાવણી થઈ ચુકી છે. 2 નવેમ્બરની સુનાવણી પર હાઈકોર્ટે હાથરસના ડીએમ પ્રવીણ કુમાર પર ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના 27 ઓક્ટોબરે આપેલા આદેશનું પાલન કરીને લખનઉની ડિવિઝન બેંચમાં સુનાવણી ચાલી રહી છે. જેનું સુપ્રીમ કોર્ટ દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે આજે બપોરે 3:00 વાગ્યે સુનાવણી કરવામાં આવશે.

આજે હાઇકોર્ટમાં થશે હાથરસ કેસની સુનાવણી

હાથરસ સામુહિક દુષ્કર્મની આજે લખનઉ હાઈકોર્ટની બેંચમાં સુનાવણી થશે. આ અગાઉ 2 નવેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આજની સુનાવણી પર દરેકની નજર છે. કારણ કે, આજે CBI તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.

CBI દ્વારા આરોપીઓનો પોલિગ્રાફ ટેસ્ટ કરાયો

હાથરસ સામુહિક દુષ્કર્મ કેસમાં ચારેય આરોપીઓ અલીગઢ જેલમાં બંધ હતા. ત્યારે કોર્ટની મંજૂરી પછી સીબીઆઈ દ્વારા ચારેય આરોપીઓને ગુજરાતના ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ CBIને મળી ગયો છે.

CBI સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે

હાથરસ સામુહિક દુષ્કર્મ કેસની સુનાવણી આજે લખનઉ હાઈકોર્ટની બેંચમાં થવાની છે. 2 નવેમ્બરના રોજ થયેલી પ્રથમ સુનાવણીમાં હાઈકોર્ટે આ મામલે તપાસ કરતી CBIને આગામી સુનાવણીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા આદેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.