પંચમહાલ: પંચમહાલ, ગોધરા ,શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે. વરસાદ સાથે કરા પડતા ધમાકેદાર એન્ટ્રી થઈ. ચોમાસાની જેમ વીજળીના કડાકા ભગડા સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગામીને લઈ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો. વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચે તેવી શક્યતા છે.
ગોધરા,શહેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ - undefined
19:49 March 17
કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા
19:22 March 17
વગર બિલના આશરે 1 કરોડના મોબાઈલ પકડી પાડ્યા
સુરત: સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે જનતા માર્કેટનું સર્ચ ઓપરેશન કરાયું. જનતા માર્કેટ જુના નવા મોબાઈલનું મોટું માર્કેટ આવેલ છે. અવાર નવાર ચોરીના મોબાઈલ વેંચતાની ફરિયાદ મળી હતી. 2 ACP,3 PI ,5 PSI ની ટિમ સર્ચ શરૂ કર્યું. થોડા દિવસ પહેલા પોલીસે વગર બિલ ના આશરે 1 કરોડના મોબાઈલ પકડી પાડ્યા હતા.
18:35 March 17
કેરીઓ ખરી પડતા ખેડૂતો ચિંતામાં
જૂનાગઢ: કમોસમી વરસાદને કારણે આવેલા તેજ પવનને કારણે વંથલીની કેસર કેરીમાં નુકસાન જોવા મળ્યું. કેરીઓ ખરી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. હજુ પણ બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
17:11 March 17
રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું
પાટણ: રાધનપુર ભાભર હાઇવે ઉપર નંદી ગૌશાળા પાસે બ્રેઝા ગાડીમાં આગ લાગી. આગને પગલે હાઈવે પર અફરાતફડી મચી. રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી. ગાડી ચાલકનો આબાદ બચાવ થયો. ગાડીના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થયું. સદનસીબે મોટી જાનહાની ટળી છે.
16:47 March 17
H3N2ના 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: અમદાવાદમાં માર્ચ મહિના અત્યાર સુધીમાં H3N2ના 4 કેસ નોંધાયા. 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ કરાયા. LG અને શારદા બેન હોસ્પિટલમા બે દર્દી દાખલ થયા છે. કોર્પોરેશન આગામી સમયમાં સંજીવની રથ શરૂ કરશે. Amc હસ્તક આવેલ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. મેડિકલ ઓફિસર ઘરે જઈ રેપીડ ટેસ્ટ કીટ લઈ ટેસ્ટિંગ કરશે.
16:43 March 17
સલૂનના માલ સામાન-પૈસાની માંગ કરાતા ચાર યુવકોએ કરી હત્યા
સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરમાં ઇલોલ ગામે ઉત્તર પ્રદેશના યુવકની હત્યા કરાઈ હતી. હેર કટીંગ સલૂનના માલ સામાન પૈસાની માંગ કરાતા ચાર યુવકોએ હત્યા કરી હતી. ઉત્તર પ્રદેશના અકબર નામના યુવકની હત્યા કરી મૃતદેહને કડોલી વિસ્તારમાં ફેંકી દેવાયો હતો. હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ચાર આરોપીઓની અટકાયત થઈ.
16:41 March 17
સોનગઢમાં મલંગદેવ અને ઓટા ગામમાં બરફનાં કરાની વર્ષા
તાપી: તાપીના મલંગદેવ અને ઓટા વિસ્તારમાં બરફનાં કરાની મેઘ મહેર થઈ. સોનગઢ તાલુકાના દક્ષિણમાં આવેલ મલંગદેવ અને ઓટા ગામમાં બરફનાં કરાની વર્ષા શરૂ થઈ. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાક કઠોળમાં ચણા,મકાઈ, તુવેર સહિત વિવિધ શાકભાજીને વધું નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
15:59 March 17
શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ
સુરત: ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. સુરત શહેરના છાપરા ભાઠા વિસ્તારમાં રહેતા યુવકનો મૃતદેહ મળી આવ્યો. શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ખાટ બંગલી ચોરવાડ બીટ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો. યુવકના મોઢા પર ઇજાના નિશાનો થયા. ઉમરપાડા પોલીસે મૃતદેહનો કબજો લીધો. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
15:10 March 17
માંડવી-નખત્રાણા તાલુકાને જોડતા ગઢશીશા પંથકમાં ઝરમર વરસાદ
કચ્છ: કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું. માંડવી-નખત્રાણા તાલુકાને જોડતા ગઢશીશા પંથકમાં ઝરમર વરસાદ આવ્યો. માંડવીના ગઢશીશા નખત્રાણાના કોટડા રોહા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો. પવનની સાથે ઝરમર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ઘઉં કેરી સહિતના ઉભા પાકને નુકસાનીની ભીતી થઈ.
14:31 March 17
બાઈક સવારને કોઈ અંજાન વાહન દ્વારા ટક્કર મારી થયો ફરાર
ડાંગ: આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગ સાપુતારાથી માલેગામગામને જોડતા ઘાટ માર્ગમાં અકસ્માત થયો. બાઈક સવારને કોઈ અંજાન વાહન દ્વારા ટક્કર મારી ફરાર થયો. બાઈક સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું. બે વ્યક્તિઓને નજીકના CHC ખાતે 108ની મદદથી ખસેડવામાં આવ્યાં. સાપુતારા પોલીસ ઘટના સ્થળે પહોંચી એક્સિડન્ટનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
13:42 March 17
અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો રાજુલા વિસ્તારમાં નાશ કરાયો
અમરેલી: રાજુલા જાફરાબાદ પીપાવાવ મરીન પોલીસએ દારૂના જથ્થાનો નાશ કર્યો. અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો રાજુલા વિસ્તારમાં નાશ કર્યો. પ્રાંત અધિકારી DYSP ની હાજરીમાં દારૂનો નાશ કર્યો. 1900 ઉપરાંતની બોટલો ઉપર બુલડોઝર ફેરવ્યું.
12:58 March 17
રણછોડરાયજી મંદિરની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જ દાન કરવા નમ્ર અપીલ
ખેડા: ડાકોર લાઈવ દર્શન નામની કોઈપણ whatsapp કે facebook પર દર્શાવેલ દર્શન એડમીનનું અંગત રીતે બનાવવામાં આવ્યું છે. મંદિર પ્રશાસન દ્વારા જે લાઈવ દર્શનની ઓફિસિયલ વેબસાઈટ છે તેના પર જ દર્શન કરવા વિનંતી કરવામાં આવી. સોશિયલ મીડિયાના માધ્યમો પર બનાવેલ લાઈવ દર્શન કોઈ બહારની વ્યક્તિએ બનાવેલ હોય દાતાઓ દ્વારા આવી ખોટી જગ્યાએ દાન ના આપવા માટે નમ્ર અપીલ કરાઈ.
12:35 March 17
ઓવર સ્પીડને કારણે અકસ્માત મોતના બનાવોને કારણે લીઘો નિર્ણય
સુરત: બેફામ વાહન ચાલકોની ગતિને બ્રેક મારવા સુરત જિલ્લા પોલીસ સ્પીડ ગનનો સહારો લેશે. સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં હંકારતા બાઈક ચાલકો પર રખાશે નજર. જિલ્લામાં ઓવર સ્પીડને કારણે અકસ્માત મોતના બનાવો વધુ બને છે. આવા બનાવ ઉપર અંકુશ લાવવા લેવાશે સ્પીડ ગનનો સહારો. પોલીસે એરિયા પ્રમાણે ચોક્કસ સ્પીડ મર્યાદા નક્કી કરી ઓવર સ્પીડ વાહન ચાલકોને સ્પીડ ગનથી ટ્રેક કરાશે. આ સ્પીડ ગનથી એક કિમી દૂરથી જ વાહનોની સ્પીડ કેપ્ચર થશે. સ્પીડ ગનમાં વાહન ચાલકોના ફોટા અને વિડિયોગ્રાફી પણ થઈ શકે છે.
12:30 March 17
અંગદાન વિશે જાગૃતતા લાવવા તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા રેલી યોજાઇ
સુરત: અંગદાન મહા જાગૃતિ અભિયાન રેલી યોજાઈ. સિવિલ હોસ્પિટલ દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં અંગદાન વિશે જાગૃતતા લાવવા તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા રેલી યોજાઇ છે.સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંગદાન મહાદાન મહા જાગૃતિ અભ્યાને વેગ પકડ્યો છે. લોકો રક્તદાન, નેત્રદાન જેવા અનેક દાન કરે છે. પરંતુ અંગદાન વિશે હજુ લોકોમાં જનજાગૃતિ આવી નથી. ત્યારે સુરત શહેરની અંદર સિવિલ હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રેલી યોજાઇ.
12:27 March 17
નવીસીવીલ કોવિડ હોસ્પિટલ માં 10 બેડની વ્યવસ્થા
સુરત: કોરોનાના વધતા કેસને લઈ તૈયારી કરવા કલેક્ટરએ આદેશ કર્યા. સિવિલ સ્ટેમ સેલ્સ હોસ્પિટલમાં 10 બેડની તૈયારી કરાઈ. સુરત શહેરમાં કોરોના કેસો વધી રહ્યા છે. ગઈકાલે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. સુરત કલેક્ટર દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તૈયારી કરવા આદેશ કરાયા. નવીસીવીલ કોવિડ હોસ્પિટલ માં 10 તો સ્મીમેર હોસ્પિટલ માં 8 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ.
12:24 March 17
વિદ્યાર્થીની ધોરણ 12 સાયન્સનું પેપર આપી રહી હતી
સુરત: સુરતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ મળી આવ્યો. વિદ્યાર્થીની વનિતા વિશ્રામ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સનું પેપર આપી રહી હતી. પરીક્ષા નિરીક્ષકે વિદ્યાર્થીને ઝડપીને પોલીસ કેસ પણ કર્યો છે.
12:20 March 17
બેફામ ગતિએ બાઇક અકસ્માત થતા બે યુવાનો બ્રિજ નીચે પટકાયા
સુરત: સુરત પાલ ઉમરા બ્રિજપર ગંભીર અકસ્માત સર્જાયો. બેફામ ગતિએ બાઇક અકસ્માત થતા બે યુવાનો બ્રિજ નીચે પટકાયા. બને યુવાનો 15 ફૂટથી નીચે પટકાયા. બને યુવાનો ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા નવી સિવિલ હિસ્પિટલ ખસેડવામાં આવ્યા. બે પૈકી એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
12:14 March 17
બ્રિટનની સંસદના ચોલમોન્ડેલી રૂમમાં ગોવિંદ ધોળકિયાનું સન્માન
સુરત: બ્રિટનની સંસદના ચોલમોન્ડેલી રૂમમાં ગોવિંદ ધોળકિયાનું સન્માન કરવામાં આવ્યું. લોર્ડ ભીખુ પારેખ સહિત મહાનુભાવો હાજર રહ્યા. ગત ૬ઠ્ઠી માર્ચ 2023ના રોજ, ભારતના હીરાઉદ્યોગના અગ્રગણ્ય શ્રેષ્ઠી અને દાનવીર ગોવિંદ ધોળકિયાનું યુકે સંસદમાં સન્માન કરવામાં આવ્યું. ચોલમોન્ડેલી રૂમ ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. લોડ્સ, સંસદસભ્યો, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને લંડનના ચુનંદા લોકોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતા હેઠળ લોર્ડ રાજ લૂમ્બાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
12:10 March 17
ગંભીર ઇજાઓના પગલે બંનેના મોત
વડોદરા: શહેરના ઓલ્ડ પાદરા રોડ પર અકસ્માત થયો છે. બાઇક સવારે મહિલાને ટક્કર મારી હતી. ઘટના સ્થળે બંને ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર ઇજાઓના પગલે બંનેના મોત થયા હોવાની માહિતી મળી છે.
12:01 March 17
4 પેપર આપી દેનાર વિદ્યાર્થીઓનું લિસ્ટમાં નામ જ નથી
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ફરી વિવાદ થયો છે. 4 પેપર આપી દેનાર વિદ્યાર્થીઓનું લિસ્ટમાં નામ જ નથી બોલાતું. બેઠક નંબર જનરેટ થયા પણ તે બેઠક નંબર પર નામ જ નથી. 15થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા વલખાં મારી રહ્યા છે. આર્ટ્સ ફેકલ્ટીની ઓફીસમાં પણ જવાબદાર કોઈ નથી. ડીન પણ આવ્યા ન હોવાથી વિદ્યાર્થીને વલખાં. પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાની પુત્રી ને જ ધરમનાધક્કા છે.
11:39 March 17
ખુટિયાએ 63 વર્ષીય વૃદ્ધને ફંગોળયા
ભાવનગર: શહેરમાં ફરી ખુટિયાએ વૃદ્ધને ફંગોળ્યો છે. રિદ્ધિસીધી સોસાયટીમાં મોડી રાત્રીનો બનાવ CCTVમાં કેદ થયો,કાંતિભાઈ તલસાણીયા 63 વર્ષીય વૃદ્ધને ફંગોળયા, ચાલીને જતા વૃદ્ધને જોઈ ખુટિયાએ દોડ મૂકી દિવાલે પટકાવ્યા, CCTVમાં બેન્ક કોલોની રોડની ઘટના સામે આવી
11:31 March 17
BREAKING NEWS: મેયરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહી
રાજકોટ: નાનામવા ખાતે અલગ અલગ 6 સોસાયટીનાં 650થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પરેશાન,દોઢ દોઢ કરોડના બંગલા પાણી વિહોણા,અનિયમિત અને ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ,વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવતો. છેલ્લા પાંચ વર્ષ થી પાણીની સમસ્યા, વોર્ડ નંબર 11 હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પાણીનાં પોકાર ઉઠયા છે. મેયરને સ્થાનિકોએ ઉનાળાની શરુઆતમાં જ રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. સ્થાનિકો હાથમાં પેમ્પ્લેટ લઈને વિરોધ નોંધાવ્યો.