ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી સામે આવ્યું છે, છેલ્લા કેટલાય સમયથી કોરોનાના પોઝિટિવ કેસ ફક્ત સિંગલ ડિજિટમાં સામે આવી રહ્યા હતા ત્યારે હવે અચાનક જ કોરોનાએ માથું ઊંચક્યું છે. આજે 11 માર્ચ ના દિવસે રાજ્યમાં એક સાથે 51 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી હાલમાં ગુજરાતમાં કુલ 181 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે.
રાજ્યમાં કોરોનાના 51 કેસ સામે આવ્યા, અમદાવાદમાં 18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ - undefined
22:02 March 11
ગુજરાતમાં કુલ 181 જેટલા કોરોનાના એક્ટિવ કેસ
19:03 March 11
અંબાજી મંદિરનાં મોહનથાળનો મામલે VHPના આજે ધરણા કાર્યક્રમ પૂર્ણ થયો
અંબાજી : અંબાજી મંદિરનાં મોહનથાળનો મામલે VHPના આજે ધરણા કાર્યક્રમ પૂર્ણ થયો. હજી જો મોહનથાળ ચાલુ નહી કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી. VHP ના હોદ્દેદારોને કાર્યકરોએ માતાજીને મોહનથાળ ધરાવ્યો. મંદીરનાં વહીવટદાર સાથે બેઠક કરી. મોહનથાળ મુદ્દે કરી ચર્ચા, ફરી શરૂ કરવા માંગ. વહીવટદારે રજૂઆતને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા ખાત્રી આપી.
18:51 March 11
વલસાડ બ્રિજ ઉપરથી યુવકે બેરીકેટ તોડી કાર સાથે નદીમાં પડતું મૂક્યું
વલસાડ : વલસાડ નજીક પારડીની પાર નદીના જુના બ્રિજ ઉપરથી એક યુવકે બેરીકેટ તોડી કાર સાથે નદીમાં પડતું મૂક્યું. અચાનક બનેલી ઘટનાનાને પગલે પારડી ચન્દ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટના યુવાનો દોડી આવી કારને ક્રેન વડે બહાર કાઢી યુવકને પણ બહાર કાઢ્યો. જોકે તે પૂર્વે યુવકનું મોત થયું. યુવક વલસાડના મોગરવાડી વિસ્તારમનો રહીશ હોવાનું સામે આવ્યું.
18:46 March 11
સુરત ડોનેટ લાઈફ દ્વારા 44માં હૃદય અને ફેફસાના દાનની 14મી ઘટના સામે આવી
સુરત : સુરત ડોનેટ લાઈફ દ્વારા 44માં હૃદય અને ફેફસાના દાનની 14મી ઘટના સામે આવી. સુરત લેઉવા પટેલ સમાજના 57 વર્ષીય બ્રેઈનડેડ વિનોદભાઈ ધીરૂભાઈ વેકરીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કર્યું. દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપી સમાજમાં માનવતાની મેહકાવી છે. સુરતથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર મહારાષ્ટ્રના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ IKDRCમાં કરવામાં આવ્યું.
18:37 March 11
ગુજરાતમાં નવા વેરીયન્ટના 3 કેસ સામે આવ્યા
ગાંધીનગર : ગુજરાતમાં આરોગ્યની વ્યવસ્થા બાબતે ઋષિકેશ પટેલ કહ્યું કે, વર્ષ 2021-22 અને 2022-23 માં વાઇરલ કેસો સામે આવી રહ્યા છે. વાઇરલ ફીવરને કેસમાં વધારો થયો છે. શરદી વાળો ફીવર 7 દિવસ સુધી રહે છે. ગળામાં દુખાવો, હાઈ ફીવર હોય છ. જરૂર જરૂર તો ઓલેસ્તવિર આપીને સારું થાય છે. ત્રીજા પ્રકારમાં વાઇરલ ફેફસાં સુધી પહોંચે છે. આ તાવ માટે સરકારે તાલુકા અને જિલ્લા કક્ષાએ દવાઓ પહોંચાડી દીધી છે. હોસ્પિટલમાં જરૂરી સગવડ ઊભી કરવામાં આવી છે. પણ મોટો તબક્કો નહિ આવે. આજની તારીખ સુધીમાં ગુજરાત 80 કેસો સામે આવ્યા છે. નવા વેરીયન્ટના ૩ કેસ સામે આવ્યા છે, નવા વાઇરસ ના કારણે એક પણ મૃત્યુ નથી થયું. આવા દર્દીઓને સોધવાનું સરકારે શરૂ કર્યું છે. આજની તારીખમાં 2,74,000 ઓસેલતપિર દવા નો જથ્થો છે. સામાન્ય દર્દીઓ સમાન્ય દિવસમાં 3500 જેટલા હોય છે. ફકત અમદાવાદ માં 400 કેસો ઓપિડીમાં વધારો થયો છે. આવા આંકડા ખોટા છે, લોકો ખોટા આંકડા રજૂ કરીને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. H3N2 વાઇરસ એટલો પણ જોખમી નથી. કોરોનામાં જે રીતે પ્રિકોષણ રાખતા હતા તે રીતે જ આ વાઇરસ પ્રિકોષ્ણ રાખવાનું કેન્દ્ર સરકારનું સૂચન.
17:42 March 11
સુરતના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં લાગી આગ
સુરત : માંગરોળના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં આગ લાગી. જંગલ વિસ્તારમાં અચાનક આગ લાગતાં નાસભાગ. આગની ઘટનાને લઈ ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.બણભા ડુંગર આદિવાસી સમાજના દેવનું ધાર્મિક સ્થળ છે. જંગલમાં વિસ્તારમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ. 1.5 હેકટર માં આગ ફેલાઈ. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી. આગની ઘટનામાં સૂકું ઘાસ બળીને ખાખ થી ગયું.
17:40 March 11
અમરેલીમાં પ્રથમ વખત હર્ષ સંઘવીનું થશે આગમન
અમરેલી : અમરેલીમાં પ્રથમ વખત હર્ષ સંઘવીનું આગમન થશે. કાલે 1 કલાકે એરપોર્ટથી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે હર્ષ સંઘવીનું આગમન થશે. ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજશે. અમરેલી શહેરમાં હર્ષ સંઘવીના આગમનોના બેનરો લગાવાયા. નગર પાલિકા અને ચેમર્સ ઓફ કોમર્શ દ્વારા આગમનના બેનરો લગાવાયા.
17:34 March 11
ગીર સોમનાથજિલ્લાના કોડીનારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ગીર સોમનાથ : જિલ્લાના કોડીનારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. સાડા ચાર વાગ્યાની આસપાસ અચાનક કંપન થતા લોકો પણ ચિતીત બન્યા હતા. તાલાળા બાદ હવે કોડીનારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં જોવા ચિંતા મળી.
17:09 March 11
શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નમાં અખિલેશ યાદવ પહોંચ્યા.
શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નમાં અખિલેશ યાદવ પહોંચ્યા. કોઈ રાજકીય વાતો નહિ પણ મારા ઘરે પ્રસંગમાં અખિલેશ યાદવ આવ્યા હોવાનું બાપુનું નિવેદન.
16:23 March 11
વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા દેશી હાથ બનાવટની બે પિસ્તોલ સાથે બે ની ધરપકડ
વડોદરા : વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા દેશી હાથ બનાવટની બે પિસ્તોલ સાથે બે ની ધરપકડ થઈ. જારોદ નજીક પેટ્રોલિંગ દરમિયાન બે આરોપીઓ ઝડપાયા. બંન્નેને આરોપીઓ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. બે પિસ્તોલ, 4 કરતુસ, કાર સાથે કુલ 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
15:55 March 11
જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યાનો મામલો
પાટણ : જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવકની હત્યામાં સામેલ વધુ બે આરોપીઓને lcb પોલિસે ઝડપ્યા છે. બે આરોપીઓને lcb એ સુરતથી પકડ્યા. યુવકની હત્યાને લઈ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
14:31 March 11
વડોદરા નજીક સમિયાલા ગામમાં મોડી રાત્રે થઈ જૂથ અથડામણ
વડોદરા : વડોદરા નજીક સમિયાલા ગામમાં મોડી રાત્રે થઈ જૂથ અથડામણ.લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા બાબતે જૂથ અથડામણ થઈ. એક ધાર્મિક સ્થાન પાસેથી વરઘોડો પસાર થતો હતો તે દરમિયાન ફટાકડા ફોડતા બબાલ થઈ હતી. ધાર્મિક સ્થાનના સંચાલકોએ ફટાકડા ફોડવાની ના પાડતાં જૂથ અથડામણ સર્જાઈ. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો . વાહનોમાં તોડફોડ કરી વાહનો સળગાવ્યા તાલુકા પોલીસે બંને તરફે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી .તાલુકા પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલમાં અજંપાભરી શાંતિ.
13:55 March 11
ઓલપાડના કીમ ગામે ચોથા માળેથી યુવક પટકાયો
સુરત : ઓલપાડના કીમ ગામે ચોથા માળેથી યુવક પટકાયો. ગત મોડી રાત્રે કીમ ગામના RK PARKમાં ઘટના બની. બારીમાં બેસીને યુવક મોબાઈલમાં ગેમ રમતો હતો. ગેમ રમતી વેળાએ ઘટનાબની હતી. મૃતક યુવકનું નામ જય પંચાલ (ઉ.૨૨) હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના એકનો એક દીકરાનું મોત થયા પરિવાર શોકમાં.
13:17 March 11
હર્ષદ - ગાંધવીના દરિયાઈ ધાર્મિક વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ
દ્વારકા : હર્ષદ - ગાંધવીના દરિયાઈ ધાર્મિક વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ. મોટી માત્રામમાં પોલીસ કાફલો તેનાત કરાયો. જિલ્લા એસ.પી.નીતીશ પાંડેની નિગરાનીમાં મેગા ડીમોલિશન શરૂ. જે.સી.બી. હિટાચી જેવા મશીનોથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું શરૂ. દરિયાઈ પટ્ટી પરનું ગેરકાયદેસર દબાણ હટાવવાનું શરુ. 120 થી વધુ રેહનાક બાંધકામ સહિત 20 જેટલા કોમર્શિયલ બાંધકામો દૂર કરાશે.
13:00 March 11
ભાવનગરમાં કમિશનર ચેકીંગમાં નીકળતા બજાર બંધ થઈ ગઈ
ભાવનગર : કમિશનર ચેકીંગમાં નીકળતા બજાર બંધ થઈ ગઈ. મનપાના કમિશનર નીકળતા શટરો પડી ગય., પ્લાસ્ટિક જપ્તી અને દબાણ કરતા હોવાને પગલે બજાર બંધ થઈ. વ્યાપારીઓમાં કમિશનરનો ડર જોવા મળ્યો
12:37 March 11
વડાલી પોલીસે ત્રણ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી
સાબરકાંઠા : વડાલી તાલુકાના પાચ ખેડૂતોના નામે ટ્રેક્ટરની લોન કરી રૂપિયા 26 લાખની છેતરપીંડી કરતા ત્રણ સામે ફરિયાદ. કોરોનામાં સરકારની લોન મળે છે કહી દસ્તાવેજો લઈને ખેડૂતોના નામે ટ્રેક્ટર પર લોન કરી. લોન નહિ ભરાતા અદાણી ફાઈનાન્સના કર્મચારી ખેડૂતોના ઘરે જતા ભાંડો ફૂટ્યો. અદાણી ફાઈનાન્સના બે અને અન્ય એક સાથે મળી ટ્રેક્ટર પર લોન લઇ છેતરપીંડી કરી. વડાલી પોલીસે ત્રણ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી.
12:37 March 11
સાબરકાંઠા જીલ્લામાં ફરી કમોસમી વરસાદની આગાહી
સાબરકાંઠા : જીલ્લામાં ફરી અગામી 13 અને 14 માર્ચે કમોસમી વરસાદની આગાહી. માર્કેટયાર્ડ અને ખેતરોમાં ખેત પેદાશ સલામત સ્થળે ખસેડવા માટે તાકીદ કરવામાં આવી. કમોસમી વરસાદ સાથે પવન ફુંકાવવાને લઈને કૃષિવિભાગ ધ્વારા ખેડૂતોને સચેત રહેવા જાણ કરી. કમોસમી વરસાદની આગાહીને લઈને ડીઝાસ્ટર વિભાગ ધ્વારા મામલતદારોને જાણ કરાઈ.
12:34 March 11
સાવરકુંડલાના મણિનગરરમાં આવેલા જુના બાઇકના ડેલામાં લાગી આગ
અમરેલી : અમરેલી - સાવરકુંડલાના મણિનગરરમાં આવેલા જુના બાઇકના ડેલામાં વિકરાળ આગ લાગી. પાલિકાના 2 ફાયર ફાઇટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રહેણાંકી વિસ્તારમાં જૂના બાઇકના ડેલામાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પીજીવીસીએલ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.
12:32 March 11
સુરત કિરણ હોસ્પિટલ ફેજ 2નું ખાતા મૂહર્ત કરવામાં આવશે
સુરત : સુરત કિરણ હોસ્પિટલ ફેજ 2નું ખાતા મૂહર્ત કરવામાં આવશે. નાના માણસોની મોટી હોસ્પિટલ. આ હોસ્પિટલ મોટા વરાછા-ઉત્રાણખાતે 425 કરોડનાં ખર્ચે 450 બેડની અન્ય એક ભવ્ય હોસ્પિટલ નર્સિંગ કોલેજનું નિર્માણ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ભવિષ્યમાં 100 બેઠકોની મેડીકલ કોલેજ શરૂ કરી શકાય તે રીતે સમગ્ર હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન. આ હોસ્પિટલ જગ્યા માટે સુરત કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. જેથી કોર્પોરેશન દ્વારા ટી.પી.24, મોટા વરાછા, રામચોક પાસે 13000 ચો.વાર જગ્યાની ફાળવણી કરવામાં આવેલ છે. કિરણ હોસ્પિટલ ફેજ 2નું જ નામ રાખવા પાછળનું કારણ કિરણ હોસ્પિટલ પેહલાના દાતા વલ્લભભાઇ એસ.પટેલ હતા. તેમના દ્વારા આ હોસ્પિટલ માટે 25 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.
12:29 March 11
અંબાજીમાં મોહનથાળનો મુદ્દો વધુ વકર્યો
અંબાજી : અંબાજીમાં મોહનથાળ નો મુદ્દો વધુ વકર્યો છે. આજે નવમા દિવસે પણ શરુ ન થયો મેહનથાળનો પ્રસાદ. વિશ્વ હિન્દુ પરિષદે ધરણા માટે અલ્ટીમેટમ આપ્યુ હતુ. આજે અંબાજીમા વિશ્વ હિન્દુ પરિષદના ધરણા. અનેક કાર્યકર્તાઓ અંબાજી પહોંચ્યા. વિશ્વ હિન્દુ પરિષદના પ્રધાન અશોક રાવલ પણ અંબાજી પહોંચ્યા. સર્વ પ્રથમમાં અંબાના દર્શન કરી શરૂ થાય તે માતાજીને કરી પ્રાર્થના..આજે સાંજે વીએચપી દ્વારા આરતી કરી માતાજીને મોહનથાળ ધરાવશે. આવતીકાલે રાજ્યભરમાં જ્યા મંદિરો છે ત્યા આરતી કરી મોહનથાળ નો પ્રસાદ ધરાવવા માટે કરાયો અનુરોધ. આપણી સરકારમાં આપણે માગું પડે તે શરમજનક ગણ્યું.
12:28 March 11
વાલોડ તાલુકાના તીતવા ગામ નજીક મીંઢોળા નદીમાંથી દૂધના પાઉચ મળી આવ્યા
તાપી : જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામ નજીક મીંઢોળા નદીમાંથી દૂધના પાઉચ મળી આવવાનો મામલો. જિલ્લા પ્રાયોજના અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આઇસીડીએસ અધિકારી અને આશ્રમ શાળા અધિકારીને તપાસ કરી સ્પષ્ટ અભિપ્રાય આપવા માટેનો હુકમ કર્યો. ગતરોજ વાલોડ તાલુકામાંથી પસાર થતી મોંઢોળા નદીમાંથી સંજીવની યોજના હેઠળના દૂધના પાઉચો મળી આવ્યા હતા.
12:27 March 11
છેતરપિંડી કેસમાં બે બિલ્ડરોની ધરપકડ
સુરત : સુરત ક્રાઈમ બ્રાન્ચમાં મોટા ગજાના બિલ્ડરો સામે નોંધાયેલા 32 કરોડની છેતરપિંડી કેસમાં બે બિલ્ડરો ગૌરવ સુલેજા અને મધુસુદન નામના બિલ્ડરની ધરપકડ. વરાછાના બિલ્ડર પ્રકાશ લીંબાસીયા એ 32 કરોડ 61 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. કરોડોની ઠગાઈ કેસમાં બે આરોપીઓની ધરપકડ.
12:25 March 11
હાથમાં લાકડી રાખી લોકોને હેરાન કરતો વીડિયો સામે આવ્યો
સુરત : સુરતમાં યુવતીને લેડી ડોન બનવાના અભરખા જગ્યા. હાથમાં લાકડી રાખી લોકોને હેરાન કરતો વીડિયો સામે આવ્યો. સુરતના કાપોદ્રા વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન. યુવતી પાછળ બેસી રોફ જમાવે છે જ્યારે યુવક બાઈક ચલાવી રહ્યો છે. ઘટનાને પગલે લોકોમાં રોષ.
12:22 March 11
અંબાજી મોહનથાળ પ્રસાદ બંધ મામલો
અંબાજી : અંબાજી મોહનથાળ પ્રસાદ બંધ મામલો. વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાને. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં. મોહનથાળનાં પ્રસાદ બંધ કરવાના મમલે ધરણાં. વિશ્વ હિન્દુ પરિષદ અનેક કાર્યકરો અંબાજી પહોચ્યા. ખોડીયાર ચોકમાં ધરણાનો કાર્યક્રમ. VHP અને બજરંગ દળનાં કાર્યકરો દ્વારા બેનર પ્રદર્શન અને સુત્રોચાર કરાયા.
12:19 March 11
જામનગર SOG પોલીસે દુધાળા ઢોર માટે ગેરકાયદેસર ઇન્જેક્શન બનાવતા 2 આરોપીઓને દબોચી લીધા
જામનગર : જામનગર SOG પોલીસે દુધાળા ઢોર માટે ગેરકાયદેસર ઇન્જેક્શન બનાવતા બે આરોપીઓને દબોચી લીધા. ગાય, ભેંસનું દૂધ વધારવા માટે ઉપયોગમાં ઇન્જેક્શન લેવાતા હતા.
12:18 March 11
કાલે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જામનગરના બનશે મહેમાન
જામનગર : આવતીકાલે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જામનગરના મહેમાન બનશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 151 બસોનું લોકાર્પણ કરશે. 151 બસોને પ્રદર્શન ગ્રાઉન્ડમાં સ્ટેન્ડ કરાય.
12:14 March 11
દ્વારકા જિલ્લામાં આજથી ફરી મેગા ડીમોલિશન હાથ ધરાશે
દ્વારકા : દ્વારકા જિલ્લામાં આજથી ફરી મેગા ડીમોલિશન હાથ ધરાશે. કલ્યાણપુર તાલુકામાં આવેલ ધાર્મિક સ્થળ હર્ષદ - ગાંધવી નજીકના દરિયા કિનારા આસપાસ થયેલ દબાણ પર મેગા ડીમોલેશન હાથ ધરાશે. 122 જેટલા રેહાનાક મકાન સહિત 20 જેટલા કોમર્શિયલ સ્થળો પર ફરી વળસે તંત્રનું બુલડોજર. તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ લોકો સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી રહ્યા છે. ધાર્મિક સ્થળ એવા હર્ષદ ખાતે સરકારી કિમતી જમીન પર દબાણ કરેલું હોય જે દૂર કરવા તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાશે. અતિ સેન્સેટિવ મેટર હોય પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે મેગા ડીમોલેશન હાથ ધરાશે.
12:05 March 11
ગૃહમાં અમિત ચાવડાનો સવાલ
ગૃહમાં અમિત ચાવડાનો સવાલ. સરકારી ઉત્સવો અને કાર્યક્રમની જાહેરાત પાછળ કેટલો ખર્ચ થયો. સરકરી ઉત્સવની જાહેરાત પાછળ ખર્ચ નથી થયો. સરકારી કાર્યક્રમો પાછળ છેલ્લા 2 વર્ષમાં થયો કરોડોનો ખર્ચ. 2021-22 માં 430 લાખ ખર્ચ થયો. 2022-23માં 558.58 લાખ ખર્ચ થયો.
12:03 March 11
રાજ્ય સરકારના ભૂસ્તર વિજ્ઞાનની કચેરી અનેક જગ્યાઓ ખાલી
ગાંધીનગર : રાજ્ય સરકારના ભૂસ્તર વિજ્ઞાનની કચેરી અનેક જગ્યાઓ ખાલી. વર્ગ 1 માં 50 મંજૂર મહેકમ સામે 20 જગ્યાઓ ખાલી, વર્ગ 2 માં 67 જગ્યાઓ સામે 42 જગ્યાઓ ખાલી. વર્ગ 3 માં 812 જગ્યાની સામે 500 જેટલી જગ્યાઓ ખાલી હોવાનો સરકારનો જવાબ.
12:00 March 11
કલ્પસર યોજના 20 વર્ષ પૂરા પણ હજુ પ્રોજેક્ટ બાકી
ગાંધીનગર : કલ્પસર યોજના 20 વર્ષ પૂરા પણ હજુ પ્રોજેક્ટ બાકી. સરકારે છેલ્લા બે વર્ષમાં 10,501.65 લાખનો ખર્ચ કર્યો. ખંભાતના અખાતમાં ભાવનગરથી પાણી યાત્રા ભરૂચ વચ્ચે 30 km લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત મીઠા-પાણીનું જળાશય કરવાનો આ પ્રોજેક્ટ છે. કલ્પસર યોજનાનું પૂરું શક્યતાદર્શી અહેવાલ પૂર્ણ થવાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી મેળવવાની થતી યોજના સંપતિ તમામ મંજૂરી મળ્યા બાદ આ યોજનાનું નિર્માણ કાર્ય શક્ય તેટલું વહેલું શરૂ કરવાનું સરકારનું આયોજન.
11:58 March 11
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂ, ચરસ અને ડ્રગ્સ ઝડપવામાં આવ્યા
ગાંધીનગર : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂ, ચરસ અને ડ્રગ્સ ઝડપવામાં આવ્યા. વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા રજૂ કર્યા. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 25 જિલ્લાના આંકડા સામે આવ્યા. વિદેશી દારૂ 197,45,21,059 કરોડ, દેશી દારૂ 3,94,37,903 કરોડ, બિયર 10,47,21,059 કરોડ. ઉપરાંત 4058,01,71,046 કરોડ ના ડ્રગ્સ, ચરસ અફીણ, ગાંજો અને હેરોઇન ઝડપાયા. હજુ 2978 આરોપીઓની ધરપકડ બાકી.
11:57 March 11
વિધાનસભા ગૃહ સવારે 10 કલાકે મળશે
ગાંધીનગર : વિધાનસભા ગૃહ સવારે 10 કલાકે મળશે. પ્રથમ કલાકમાં સામાન્ય વહીવટ ગૃહ વિભાગ શહેરી વિભાગ, યાત્રાધામ, મહેસુલ વિભાગની પ્રશ્નોત્તરી યોજવામાં આવશે. ત્યારબાદ દહેજ સેજ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના વાર્ષિક અહેવાલ વિધાનસભા ના મેજ પર રજુ કરવામાં આવશે. આજે બજેટ પર માંગણીઓ પર ચર્ચા અને મતદાન નો પહેલો દિવસ.
11:54 March 11
સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં દરોડા
અમદાવાદ : સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં દરોડા. ત્રણ બનાવટી પેઢી ઉભી કરી 1400 કરોડના બિલ બનાવનાર રાકેશ ચોક્સીની ધરપકડ કરી. 41 કરોડની ખોટી વેરા શાખ પણ મેળવી. મેટ્રો કોર્ટે 17 માર્ચ સુધી કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની મંજૂરી આપી.