હૈદરાબાદ: ગોરીલાની સાયકલ સવારી (Gorilla On Cycle Fall). તમને પણ નવાઈ લાગશે, પરંતુ તે સાચું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક ગોરિલા સાયકલ ચલાવે છે, પરંતુ પછી તે નીચે પડી જાય છે.
-
Stupid cycle 😡!!!..........😃 pic.twitter.com/hGXZBEGSL7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stupid cycle 😡!!!..........😃 pic.twitter.com/hGXZBEGSL7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 8, 2022Stupid cycle 😡!!!..........😃 pic.twitter.com/hGXZBEGSL7
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) June 8, 2022
ગોરીલાનો વીડિયો વાયરલ : વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગોરિલો ખૂબ જ ગુસ્સામાં છે. પડ્યા પછી, તેણે સાયકલ ઉપાડી અને ફેંકી દીધી. તેનો વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ વીડિયો IFS ઓફિસર સમ્રાટ ગૌડાએ શેર કર્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'મૂર્ખ સાયકલ!!!