પણજીઃ ગોવા વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ સાવંતે સાંકેલીમ વિધાનસભા સીટ પર બહુ ઓછા માર્જીનથી(Goa Assembly Election Result 2022) જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ધર્મેશ સગલાણીને હરાવ્યા છે. સાવંત સવારથી જ આ સીટ પરથી સતત પાછળ હતા. પરંતુ પછી તેમણે લીડ (Goa Assembly Election)લીધી અને 11561 મતોથી જીત મેળવી. તેમની સામે કોંગ્રેસમાંથી ધર્મેશ સગલાણી 11175 મતથી પાછળ છે.
-
BJP set to stake claims to form govt in Goa today
— ANI Digital (@ani_digital) March 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/O4RpFxb4up#BJP #GoaElections2022 pic.twitter.com/RfdjAdhnnj
">BJP set to stake claims to form govt in Goa today
— ANI Digital (@ani_digital) March 10, 2022
Read @ANI Story | https://t.co/O4RpFxb4up#BJP #GoaElections2022 pic.twitter.com/RfdjAdhnnjBJP set to stake claims to form govt in Goa today
— ANI Digital (@ani_digital) March 10, 2022
Read @ANI Story | https://t.co/O4RpFxb4up#BJP #GoaElections2022 pic.twitter.com/RfdjAdhnnj
MGP પાર્ટીને સાથે લઈશું
પોતાની જીત પર મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવામાં (Bharatiya Janata Party Goa)ચોક્કસપણે ભાજપની સરકાર બની રહી છે. અમે અપક્ષ ધારાસભ્યો અને MGP પાર્ટીને સાથે લઈશું.
-
#WATCH "The credit for this win goes to the party workers...BJP will form the govt in Goa," says Goa CM Pramod Sawant#GoaElections2022 pic.twitter.com/dVGPvnNidh
— ANI (@ANI) March 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH "The credit for this win goes to the party workers...BJP will form the govt in Goa," says Goa CM Pramod Sawant#GoaElections2022 pic.twitter.com/dVGPvnNidh
— ANI (@ANI) March 10, 2022#WATCH "The credit for this win goes to the party workers...BJP will form the govt in Goa," says Goa CM Pramod Sawant#GoaElections2022 pic.twitter.com/dVGPvnNidh
— ANI (@ANI) March 10, 2022
આ પણ વાંચોઃ LIVE : 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ પર મહાચર્ચા
ગોવાની 40 વિધાનસભા બેઠકો
ગોવાની તમામ 40 વિધાનસભા બેઠકોના(Goa assembly seats) પ્રારંભિક વલણો અનુસાર, ભાજપ 18, કોંગ્રેસ 14, TMC ચાર અને આમ આદમી પાર્ટી (AAP) એક અને ત્રણ બેઠકો પર આગળ છે. એક વરિષ્ઠ રાજકીય વિશ્લેષકે જણાવ્યું હતું કે ગોવામાં કોઈ પણ પક્ષ પોતાના દમ પર બહુમતીના આંક (21 બેઠકો)ને સ્પર્શી શકતો નથી, તેથી રાજ્યમાં આગામી સરકારની રચનામાં TMC મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચોઃ UP Election Results 2022 : બહાદુર શાહ ઝફરના યુગનો અંત આવ્યો, કેન્દ્રીય પ્રધાન ગિરિરાજે ટ્રેન્ડ પર વાત કરી