ચેંગલપટ્ટુ (તમિલનાડુ): તાજેતરમાં એક નવવિવાહિત યુગલને તેમના મિત્રો દ્વારા પેટ્રોલ અને ડીઝલની બોટલો ભેટમાં આપવામાં આવી(Friends gift bottles of petrol diesel) હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો(video went viral on social media) હતો, જેમાં યુવાનોનું એક જૂથ તેમના નવા પરિણીત યુગલને તેમના લગ્નના દિવસે એક લિટર પેટ્રોલ અને ડીઝલ ભેટમાં આપતા જોવા મળ્યા હતા. તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાના ચેયુર ગામનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા દર્શકોને આકર્ષી ચૂક્યો છે.
-
Tamil Nadu | A newly married couple was gifted bottles of petrol and diesel by their friends in Cheyyur village of Chengalpattu district.
— ANI (@ANI) April 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
The prices of petrol and diesel are Rs 110.85 and Rs 100.94 per litre in the state. pic.twitter.com/n85zN0zI0K
">Tamil Nadu | A newly married couple was gifted bottles of petrol and diesel by their friends in Cheyyur village of Chengalpattu district.
— ANI (@ANI) April 7, 2022
The prices of petrol and diesel are Rs 110.85 and Rs 100.94 per litre in the state. pic.twitter.com/n85zN0zI0KTamil Nadu | A newly married couple was gifted bottles of petrol and diesel by their friends in Cheyyur village of Chengalpattu district.
— ANI (@ANI) April 7, 2022
The prices of petrol and diesel are Rs 110.85 and Rs 100.94 per litre in the state. pic.twitter.com/n85zN0zI0K
ભેટમાં આપી અનોખી ગીફ્ટ - તમિલનાડુમાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવ રૂપિયાથી વધુનો વધારો થયો છે. પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. વરરાજા ગ્રેસ કુમાર અને કન્યા કીર્થનાના મિત્રોએ આ વિચાર કર્યો.