ETV Bharat / bharat

પુર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જી કોંગ્રેસનો હાથ છોડી જોડાયા TMCમાં - Trinamool Congress

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ કેટલાટ નેતાઓએ તૃણમુલ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ભારતના પુર્વ રાષ્ટ્રપતિઅને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી (late President Pranab Mukherjee) ના પુત્ર અભિજીત મુખર્જી (Abhijit Mukherjee) 5 જુલાઈ સોમવારે મમતા બેનર્જી (Mamata Banerjee)ની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) માં જોડાય ગયા છે. હાલમાં જ મુકુલ રોય પણ ભાજપથી TMCમાં જોડાયા છે.

પુર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જી કોંગ્રેસનો હાથ છોડી જોડાયા TMCમાં

author img

By

Published : Jul 6, 2021, 10:50 AM IST

  • અભિજીત મુખર્જી કોંગ્રેસ છોડી જોડાયા TMCમાં
  • સોમવારે કોલકત્તામાં આયોજીત કાર્યક્રમમાં TMCનો ખેસ પહેર્યો
  • TMC જંગીપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડાવે તેવી શક્યતા

કોલકાતા: ભારતના પુર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી (late President Pranab Mukherjee) ના પુત્ર અભિજીત મુખર્જી 5 જુલાઈ સોમવારે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાય ગયા છે. અભિજીત મુખર્જીએ વર્ષ 2012 અને 2014માં કોંગ્રેસની ટિકિટ પર બંગાળના જંગીપુર લોકસભા સીટથી ચુંટણી લડી જીત મેળવી હતી. વર્ષ 2019માં પણ તેમને તે જ સીટ પરથી કોંગ્રસે ટિકિટ આપી પરંતુ તેઓને જીત મેળવવામાં સફળતા મળી ન હતી.

પુર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જી કોંગ્રેસનો હાથ છોડી જોડાયા TMCમાં
પુર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જી કોંગ્રેસનો હાથ છોડી જોડાયા TMCમાં

અભિજીત મુખર્જીએ પણ પકડ્યો TMCનો હાથ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ કેટલાટ નેતાઓએ તૃણમુલ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. હાલમાં જ મુકુલ રોય (Mukul Roy) પણ ભાજપથી TMCમાં ઘર પરત ફર્યા. હવે અભિજીત મુખર્જીએ પણ TMCનો હાથ પકડ્યો છે.

TMCમાં જોડાયા બાદ બોલ્યા અભિજીત

અભિજીત મુખર્જીએ TMCમાં જોડાયા બાદ કહ્યુ, “મમતા બેનર્જીએ જેવી રીતે ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી છે, “મને ખાતરી છે કે તે અન્યની સહાયથી ભવિષ્યમાં પણ આવું કરી શકશે.”

પાર્ટીના નિર્દેશો મુજબ કાર્ય કરીશ -અભિજીત

આ સાથે તેમણે કહ્યું હતું કે, હું પ્રાથમિક સભ્યતા સિવાય કોંગ્રેસ પક્ષના કોઈ જૂથ અથવા પદ આપવામાં આવ્યુ ન હતુ. તેથી જ હું સૈનિક તરીકે TMCમાં જોડાયો છું અને પાર્ટીના નિર્દેશો મુજબ કાર્ય કરીશ. હું અખંડિતતા અને ધર્મનિરપેક્ષતા જાળવવા માટે કામ કરીશ. "

આ પણ વાંચો: પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા TMCમાં જોડાયા

બનાવટી રસી કૌભાંડમાં મમતા બેનર્જીને આપ્યુ હતુ સમર્થન

તાજેતરમાં જ અભિજિત મુખર્જીએ બનાવટી રસી કૌભાંડમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી (WB Chief Minister Mamta Banrjee) ને સમર્થન આપ્યુ હતુ. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, “કોઈ પણ ખાસ વ્યક્તિની ખોટી કાર્યવાહી માટે પશ્ચિમ બંગાળ અને મમતા બેનર્જીને જવાબદાર માનવું યોગ્ય નથી. જો આવું જ હોય ​​તો, મેહુલ ચોક્સી, નીરવ મોદી અને વિજય માલ્યા સંબંધિત કેસો માટે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવી શકાય છે.

આ પણ વાંચોઃ ભાજપમાં જોડાવા અંગે દિનેશ ત્રિવેદીએ આપ્યું આ નિવેદન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.