ETV Bharat / bharat

Budget Tax Sector 2022: ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી લાવવાની કરી જાહેરાત - FINANCE MINISTER NIRMALA SITHARAMAN

નાણામંત્રીએ નવા કર દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, અપંગ લોકો માટે કર (Budget Tax Sector 2022) ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી લાવવાની કરી જાહેરાત મુક્તિની જાહેરાત કરી છે. RBI ડિજિટલ કરન્સી લોન્ચ કરશે (RBI will launch digital currency).

Budget Tax Sector 2022: ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી લાવવાની કરી જાહેરાત

author img

By

Published : Feb 1, 2022, 1:38 PM IST

નવી દિલ્હીઃ સહકારી મંડળીઓ માટે 18 ટકાનો વેરો (Budget Tax Sector 2022) ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત અને સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાની દરખાસ્ત. નાણામંત્રીએ બજેટ (Union Budget 2022) ભાષણમાં આવકનો આધાર એક કરોડને બદલે 10 કરોડ કરવાની જાહેરાત કરી હતી.

RBI ડિજિટલ કરન્સી જારી કરશે

ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી (Regulated digital currency) લાવવાની જાહેરાત કરવામાં આવી છે, બિટકોઈન જેવી ડીજીટલ કરન્સીમાં જોખમી રોકાણને બદલે સલામત રોકાણનો નવો વિકલ્પ ઓફર કરવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ (Nirmala Sitharaman presents Budget 2022) કહ્યું કે, રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2022-23માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર 30 ટકાના દરે ટેક્સ લાગશે.

આ પણ વાંચો: 163 લાખ ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની કરાશે ખરીદી

ITR ફાઇલિંગમાં કરેક્શનની તક

જો આવકવેરા વિભાગને ખબર પડે છે કે કોઈ કરદાતાએ ITR ફાઈલ કર્યું નથી, તો લાંબી પ્રક્રિયા શરૂ થાય છે. આ ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે ટેક્સ ભરવામાં થયેલી ભૂલ સુધારવાની તક આપવામાં આવશે. હવે જો ITR ભરવામાં ભૂલ થશે તો તેને બે વર્ષ સુધી સુધારવાની તક મળશે.

આ પણ વાંચો: વર્ષ 2022-23માં GDP 8.0-8.5 ટકાના દરે વધવાનો અંદાજ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.