ETV Bharat / bharat

Facebook Meet Parliamentary Panel : ફેસબુકના ટોચના અધિકારીઓ સોમવારે સંસદીય સમિતિ સમક્ષ થશે હાજર

કોંગ્રેસના નેતા શશિ થરૂરની આગેવાની હેઠળની સંસદીય સમિતિ સમક્ષ સોમવારે ફેસબુક ઈન્ડિયાના (Facebook India) વરિષ્ઠ અધિકારીઓ હાજર થાય તેવી શક્યતાઓ છે.

Parliamentary Panel On Monday: ફેસબુકના ટોચના અધિકારીઓ સોમવારે સંસદીય સમિતિ સમક્ષ થશે હાજર

author img

By

Published : Nov 29, 2021, 10:56 AM IST

  • ફેસબુક ઈન્ડિયાના પ્રતિનિધિઓના મંતવ્યો જાણવા સોમવારે બેઠક યોજાશે
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ટોચના અધિકારીઓને બોલાવવામાં આવ્યા
  • સોશિયલ મીડિયામાં મહિલાઓની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી: લોકસભા સચિવાલય તરફથી આપવામાં આવેલી નોટીસ અનુસાર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા અને સામાજિક અને ઓનલાઈન સમાચારોના દુરુપયોગને રોકવાના વિષય પર ફેસબુક ઈન્ડિયાના (Facebook India) પ્રતિનિધિઓના મંતવ્યો જાણવા સોમવારે બેઠક યોજાશે.

આ પણ વાંચો: ફેબ્રુઆરી 2020 રમખાણો: દિલ્હી વિધાનસભા પેનલે ફેસબુક ઇન્ડિયાને પાઠવ્યું સમન્સ

સોશિયલ મીડિયામાં મહિલાઓની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે

આ બેઠકમાં ડિજિટલ વિશ્વમાં ખાસ કરીને સોશિયલ મીડિયામાં મહિલાઓની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે. તેમજ નોટિસ અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના (Ministry of Electronics and Information Technology) ટોચના અધિકારીઓ પણ આ જ મુદ્દે સમિતિ સમક્ષ હાજર થશે. સમિતિએ આ વિષય પર ઘણી બેઠકો યોજી છે અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ટોચના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જો તમે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દો તો તમારી લાઈફ સ્ટોરીઝનું શું થશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.