ETV Bharat / bharat

Digvijay Singh on Hijab Controversy: હિસાબ આપવાને બદલે ભાજપ હિજાબ, હિંદુ-મુસ્લિમ મુદ્દો લાવ્યા - મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે (Digvijay Singh on Hijab Controversy) ભાજપ પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે, ભાજપ પોતાના કામનો હિસાબ આપવાને બદલે હિજાબને વચમાં લાવે છે.

Digvijay Singh on Hijab Controversy: હિસાબ આપવાને બદલે ભાજપ હિજાબ, હિંદુ-મુસ્લિમ મુદ્દો લાવ્યા

author img

By

Published : Feb 18, 2022, 7:51 PM IST

ખંડવાઃ મધ્યપ્રદેશમાં હિજાબને લઈને રાજનીતિ (Politics on Hijab Controversary) ચાલુ છે. આ એપિસોડમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે હિજાબ વિવાદ (Digvijay Singh on Hijab Controversy)ને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'ભાજપ પાસે અન્ય કોઈ મુદ્દો નથી, માત્ર હિન્દુ-મુસ્લિમ અને હિન્દુસ્તાન-પાકિસ્તાન કરે છે. તેઓ કંઈપણનો હિસાબ આપતા નથી અને હિજાબને વચ્ચે લાવે છે.

આ પણ વાંચો: kejriwal khalistan row: બે સૌથી મોટી રાજકીય પાર્ટીઓએ દેશની સુરક્ષાની મજાક ઉડાવી

કોંગ્રેસની સરકાર હોત તો ખેડૂતોની લોન માફ થઈ ગઈ હોત

દિગ્વિજય સિંહે કહ્યું કે યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી (5 state assembly election)માં કોંગ્રેસની સ્થિતિ સારી છે. પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ ખરગોનથી બુરહાનપુર જઈ રહ્યા હતા. રાત્રે ખંડવાના છેગાંવ માખણ પાસેથી પસાર થતાં કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોક્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા અરુણ યાદવ પણ તેમની સાથે હતા. ખેડૂતોની લોન માફી અંગે તેમણે કહ્યું કે જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોત તો સમગ્ર લોન માફ કરી દેવામાં આવી હોત.

આ પણ વાંચો: બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા

દોષ તે લોકોનો છે જેઓ કોંગ્રેસમાંથી જીત્યા

જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ લીધા વિના, તેમણે કટાક્ષ કર્યો અને કહ્યું કે, દોષ તે લોકોનો છે જેઓ કોંગ્રેસમાંથી જીત્યા અને છેતરપિંડી કરીને ચાલ્યા ગયા. તેમના કારણે ખેડૂતોની લોન માફ થઈ શકી નથી. બીજી તરફ મધ્યપ્રદેશમાં દારૂબંધીના સવાલ પર દિગ્વિજય સિંહે કહ્યું કે ઉમા ભારતી પણ નશાબંધીના પક્ષમાં બોલી રહી છે, સીએમ શિવરાજે તેમની વાત માનવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.