ETV Bharat / bharat

DGGI Target Cripto Exchange : ટેક્સ ચોરીની શંકા સાથે વઝીરએક્સ સહિત લક્ષ્ય પર છે દેશભરના ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ - ક્રિપ્ટો કરન્સી સર્વિસ પ્રોવાઈડર્સ

વઝીરએક્સ પછી GST ઇન્ટેલિજન્સ (DGGI Target Cripto Exchange) કરચોરી શોધવામાં વ્યસ્ત છે. એજન્સીએ શનિવારે અન્ય કેટલાક ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ (Cryptocurrency service providers ) સામે (Cryptocurrency exchange WazirX) તપાસ શરૂ કરી હતી.

DGGI Target Cripto Exchange : ટેક્સ ચોરીની શંકા સાથે વઝીરએક્સ સહિત લક્ષ્ય પર છે દેશભરના ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ

author img

By

Published : Jan 1, 2022, 5:51 PM IST

ન્યૂઝ ડેસ્ક- દેશના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ (Cryptocurrency exchange WazirX) પર કાર્યવાહી કર્યા બાદ GST Intelligence (DGGI Target Cripto Exchange) એ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન કરતી કંપનીઓ (Cryptocurrency service providers ) સામે કાર્યવાહી શરૂ કરી છે. ડીજીજીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ કરચોરી માટે શંકાસ્પદ કંપનીઓ પર દેશભરમાં દરોડા પાડી રહ્યાં છે.

49 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો

આપને જણાવીએ કે ગયા ગુરુવારે DGGI એ ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ WazirX ની મોટાપાયે કરચોરી (DGGI Target Cripto Exchange) શોધી કાઢી હતી. અધિકારીઓએ કરોડોની કરચોરીનો ખુલાસો કરતાં વઝીરએક્સ (Cryptocurrency exchange WazirX) પર વ્યાજ અને દંડ લાદ્યો હતો. (GST Intelligence) વિભાગે કંપની પાસેથી રૂ. 49 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો. માહિતી અનુસાર વઝીરએક્સે 40.5 કરોડનો GST ચોરી કરી હતી. આ કેસમાં તેની પાસેથી દંડ અને વ્યાજ તરીકે 49.2 કરોડ રૂપિયાની રકમ વસૂલવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બિઝનેસ 360°: જાણો શું છે ક્રિપ્ટો કરન્સી કે જેને SC એ મંજૂરી આપી?

કરચોરીની શંકાએ તમામ સામે તપાસ

આ વિશે આપને જણાવીએે ટ્રેડિંગ એટલે કે ક્રિપ્ટો કરન્સીની ખરીદી અને વેચાણ એક્સચેન્જ દ્વારા થાય છે. WazirX ઉપરાંત, ભારતમાં ઘણા ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ છે, જ્યાં ગ્રાહકો અને વેચાણકર્તાઓ વેપાર કરે છે. DGGI આવી તમામ (cryptocurrency exchange service providers in india 2022) ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીઓ સામે કરચોરીના કેસોની (DGGI Target Cripto Exchange) તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ શું ક્રિપ્ટો કરન્સી બની શકે ડોલરનો વિકલ્પ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.